________________
(૨૯૫) સમ્યગ્દર્શનનો મહિમા મટે છે, સર્વ જપ, તપ દાનાદિ કિયાએ એના ગે અત્યંત ફળદાયક થવા પામે છે એ સમ્ય કવરૂપ અમૃતનું પાન કરવાને એક મહાત્માએ ભલામણ કરી છે કે –
" अतुलसुखनिधानं सर्वकल्याणबीजं, जनन जलधि पोतं, भव्यसत्त्वैक चिह्नम् । दुरिततरूकुठारं पुण्यतीर्थ प्रधान,
पिबत जितविपक्ष दर्शनाख्य सुधाम्बु" ॥ એટલે-હે સજજને ! અતુલ સુખના નિધાનરૂપ, સર્વ કલ્યાણના બીજ રૂપ, સંસાર સાગરમાં મજબુત નાવ સમાન, ભવ્ય જીના એક લક્ષણ રૂ૫, પાપરૂપ વૃક્ષને ભેદવામાં તીવ્ર કુહાડા તુલ્ય, શ્રેષ્ઠ પુણ્ય તીર્થ રૂપ તથા દુર્ગણોને જીતનાર એવા દશન (સમ્યકત્વ) રૂપ સુધારસનું આનંદથી પાન કરો.
સમ્યકત્વનું સ્વરૂપ સમજાયા પછી યાનનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવામાં આવે છે. મિથ્યાત્વને વશ થવાથી માણસે ધર્મના નામે હિંસા કરે છે અને તેથી પુણ્યને બદલે પાપના ભાગીદાર થાય છે. કઈ પણ પ્રાણીને બચાવ એ દવાનું સ્વરૂપ છે. જો કે ઠુલ રીતે “ લા ઘરમાં પH ” એ વાક્ય બધા ધર્મોમાં પ્રવર્તમાન છે. કારણ કે
“કૃપાની કરાતીરે, सर्वे धर्मास्तृणांकुराः । तस्यां शोषमुपेतायां, फियन्नन्दन्ति ते पुनः"॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org