________________
( ૨૮૭ )
tr
" सहसा विदधीत न क्रिया
""
मविवेकः परमापदां पदम । वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥ એટલે—કોઇપણ કામ વિચાર કર્યા વિના ન કરવું, વેક પરમ આપદાઓનુ સ્થાન છે. કારણ કે ગુણુ તરફ વલણુ કરનારી સપઢાઓ વિચારીને કામકરનાર પુરૂષને વરે. [પ્રાપ્ત થાય] છે. મારા અવિચાપિણા માટે હવે હવે મારે સહન કર્યાં વિના છુટકે નથી.
વિ
એ પ્રમાણે સમરસેન વિચાર કરતા હતા એવામાં રાજાની ક્રોધાતુર દૃષ્ટિ તેના તરફ વળી ગુસ્સાના આવેશમાં રાજાએ સમરમેનને કહ્યું કે... કેમ સમર! તારૂ કારસ્તાન બરાબર જાહેર થયુ છે. અને તેમાં સબળ પૂરાવા પણ મળી ચુકયા છે. છતાં તારે કઇ ખચાવના રસ્તા કહેવાના હોય, તે મેલી દે. નિહ તેા તારી દુષ્ટતાનું ફળ ભોગવવાને તૈયાર થઇ જા. તુ મનુષ્યમાંથી રાક્ષસ બન્યા અને તે મધમ કૃત્ય આરંભવાને તત્પર થયે ફકત એક ક્ષણિક રાજય સત્તાના લાભથી તું મધ બનીને રાજ ઘાત કરવાને ઉદ્યમી થયા, માટે એ ખુરા કામનું ફળ પ્રભુના ૬રબારમાં ભાગવ્યાં પહેલાં મહીંજ તેના કડવા ફ્લને અનુભવ રીલે.’
રાજાના એક એક શબ્દ તેની છાતીમાં ભાલાની જેમ ભેાંકાતા હતા. ‘ ખસ, હવે મરવુ એજ તે પાપનું પ્રાયશ્ચિત છે, એમ તેને ખાત્રી થઈ તે અવાચક જેવા બની ગયા. તેની જીલ જાણે જકડાઇ ગઇ હાય તેમ મુગા મુંગા ઉઠે રહ્યો. જ્યારે મંત્રાએ કંઇક ધીરજના એ ખેલ કહ્યા. ત્યારે તેને કંઇક આશ્વાસન મળ્યું, એટલે તેણે નમ્ર થઈ જાવ્યું કે- મહારાજા હુ' હવે મુખ ખતાવવા લાયક રહ્યો નથી. માપનુ નીમક ખાઈને આપનું અવસાન આણવાને માટે તત્પર થયે..દેવ ! મારી એ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org