________________
(૨૫૧) પછી કેટલીક પ્રવૃત્તિ ઉપરથી તેને તે વેશ્યાનું મકાન લાગ્યુ. વિષયનું તાફાન ત્યાં ચાલતું હતું. કૈક કામી જના માવીને બીભત્સ શબ્દો ખેલાતા હતા, મદિરાને તેા પુર્ણ ઇન્સાફ મળતા અને અભક્ષ્ય વસ્તુએ ત્યાં સારી રીતે વપરાતી હતી. જો કે વેશ્યાએ રાજબાળા ઉપર હજી કાઈ જાતની સખ્તાઇ કરી ન હતી, છતાં ત્યાંની અયેાગ્ય પ્રવૃત્તિથી તે કંપતી હતી પોતાના શીલને માટે તેને ભય હતા, ત્યાં રહેતાં શીલને જરૂર હાન થશે એમ તેને લાગ્યું. તે છતાં અત્યારે તે કયાં જાય ? પોતાના બચાવ તે શેાધવા લાગી. વેશ્યાના મકાનની પાસે એક મંદિર આવેલ હતું. ત્યા ગામની ઘણી મહિલાઓ દશન કરવા આવતી અને તે વેશ્યાના ઘરમાંથી પણ સૌ કાઇ એકવાર ત્યાં દર્શન કરવા જતા. ભાજન સમય થતાં વેશ્યાએ તેને જમવાની પ્રેરણા કરી, ત્યારે તે ખેાલી કે— હજી મારે દર્શન કર્યા પછી સેાજન કરવાનુ છે,' આથી વેશ્યાએ તેની સાથે મંદિર બતાવવા એક દાસી માકલી, રાજબાળા મંદિરમાં દાખલ થઈ અને દાસી બહાર ઉભી રહી.
મા વખતે અપેારના વખત હાવાથી મંદિરમાં કાઇ ન હતું, પુજારી પણુ પુજા કરીને ચાલ્યા ગયા હતેા મંદિરમાં જતાં રાજબાળાને વિચાર માગ્યે કે—મારા શીલના બચાવ કરવા અત્યારે ઉપાય હાથ લાગ્યા છે. જો શાસનદેવી સહાય કરે અને આ દેવલના દેવાજા બંધ કરી દે, તાકાઇનું કઈ ચાલી ન શકે' એમ ધારીને તેણે પંચ પરમેષ્ટીનું ધ્યાન ધર્યું. શાસનદેવીને ઉદ્દેશીને તેણે મરજ કરી કે—‘હે ધર્મરક્ષક દેવી ! એ મારૂ અખંડ શીલ હોય, તે આ મંદિરના દરવાજા બધ થઇ જાઓ. એ પ્રમાણે ખેલતાં તે દ્વાર ખૂબ થયા. દાસી તે જોઇને આશ્ચય પામી. દરવાજો ઉઘાડવાની તેણે ઘણી મહેનત લીધી, પણ દ્વાર ઉઘડતુ નહુ, એટલે તે તરત વેશ્યા પાસે ઢાડી આવી અને નથી હકીકત કહી સભળાવી. વેશ્યાએ ત્યાં આવીને જોયું, તે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org