________________
(૨૫૯)
તમારા કથન ઉપરથીજ જણાઈ આવે છે. હીરા અને રને પોતાના મુખથી પેાતાનું મૂલ્ય કરતા નથી. છતાં તેની કીંમત ઝવેરીઓ ખરાખર કરે છે વળી કુલીન જના પેાતાનુ વચન પાળવાને ક્દાપિ પાછા હઠતા નથી. કારણ કે~~
“ सकृज्जल्यन्ति राजानः सकृज्जल्यन्ति पंडिता: । सकृत्कन्याः प्रदीयन्ते, त्रीण्येतानि सकृत्सकृत्
11
એટલે–ર જાઓ એકવાર બેલે છે, પડિતા એકવાર મેલે છે અને કન્યાએ એકવાર અપાય છે, એ ત્રણે એક એક વારજ થાય છે. અર્થાત્ તેમનું ખેલેલ વચન કદિ ક્રતુ નથી. વળી સાચી કુલીનતાના આધાર તે ગુણા ઉપર રહેલા છે. ગુણ વિનાની કુલીનતા કુલને કલંક રૂપજ છે,’
રાજ સભાની આ વાત અત:પુરમાં રાજકન્યાના કાને આવી, એટલે તરતજ તેણે એક દાસી માકલીને પેાતાના પિતાને સત્થર ત્યાં બાલાયેા. રાજ સભા મરખાસ્ત થઇ. કાઈ ખાખતના નિર્ણય થયા વિના મંત્રી સ્વસ્થાને ગયા.
ત:પુરમાં આવતાં રાજાને કન્યાએ ઉભા થઇ વિનય સહિત પ્રણામ કર્યા. રાજાને એવાં ખ્યાલ હતા કે કન્યા વખત સર એ પ્રવાસીને પરણવા માટે આનાકાની કરશે? પણ આ તે ધારણા કરતાં જુદીજ વાત નીકળી.
કન્યા- પિતાજી ! આપ જે જાહેર પ્રજામાં વચન એલ્યા છે, તે ખરાખર પાલો. હું આપના મુખે લોકો સમક્ષ એ પ્રવાસીને અપાઇ ગઇ છું, માટે એ ગમે તેવા હાય, ગમે તે કુળના હાય, તા પણ એ મારા સ્વામી થઇ ચુકયા છે. આપ કાઇપણુ જાતની તકરાર કર્યા વિના મને તેની સાથે પરણાવી દ્યો.'
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org