________________
(૨૭૩)
કુદી પડે કે જેથી શત્રુ સૈન્ય ભયભીત થને ભાગી જાય. નાંખા વખતથી સઘરી રાખેલ તમારી શુરવીરતાને મારે એવી પ્રગટ કરે કે શત્રુ મુન્નટેથી તે સહનજ ન થઈ શકે. તમારા ધનુષ્ય ટંકારથી પ્રતિપક્ષીઓના હૃદય કપાવેા, તમારી વીર હાકલથી ગંગનાં ગણે ૨ જોઇ ઉભી રહેલ અપ્સરાઓને માનદિત અનાવો. તમારી તરવારેાના ચમકારથી અકાળે વીજળીની ભ્રાંતિ પેદા કરશે તમારા રકત પિપાસુ વૃષિત ખાણાને ઋતપાન કરાવી તૃપ્ત કરશે. ચેદ્ધાઓ અને રીતે લાભજ મેળવે છે. વિજય પામતાં તેઓ કીર્ત્તિ કમળાને વરે છે અને રણાંગણમાં પ્રાણાપણુ કરતાં તે ઉત્સુક સશને વરે છે, માટે હું બહુ દુશ! તમે મનમાં લેશ પણ Àાશ ન પામતાં મરણીયા થઈને શત્રુ સૈન્યપર તુટી પડી,’
પત્તાના ઉપરીના આ ઉત્સાહ ભરેલા શબ્દો સાંભળતાં બધાં ચાદ્ધા એકી સાથે ગર્જના કરી એલી ઉઠયા કે~ અમે મ ણીયા થઇને લડીશું, પણ પ્રતિપક્ષીને નમતું નહિ આપીએ, પ્રાણ ખલી કરીને યુદ્ધયજ્ઞમાં અમે હામાઇશું અને સ્વામીની વફાદારી મજાવીશુ’. માથી સેનાપતિને બહુજ સતષ થયા. પેાતાના સુત્રટાના ઉત્સાહ સાંભળવામાં આવતાં રાજાના જુસ્સામાં વધારા થયા.
ચાદ્ધાઓને આદેશ મળતાં બધા ધૃતપેાતાની તૈયારી કરવા લાગ્યા. કેટલાક પેાતાની તરવારની ધારને પાણીદાર અને ચળતી કરવા લાગ્યા. કેટલાક ભાથામાં ખાણું ભરવા લાગ્યા, કેટલાક અખ્તરની પાલીશ કરવા લાગ્યા, કેટલાક ઢાલને ધ એસતી કરવા લાગ્યા, કેટલાક જીસ્સાના આવેશમાં પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા કે— હે વીરાંગના ! આજે સમરાંગણમાં કેસરીયાં કરીને ઝુકી પડવાનું મામત્રણ કરવામાં આવ્યું છે. માટે તારા માંગલિક હસ્તે કુંકુમ-તિલક કરીને મને વિદાય ક્ળ કે જેથી જયલક્ષ્મી પ્રાપ્ત થાય. પેાતાના સુભટ પિતાને સજ્જ થતા જોઇને કોઇક વીર પુત્ર તેને પ્રેમથી ભેટીને કહેવા લાગ્યા કે— હે તાત !
.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International