________________
(૨૭૪)
સમરાંગણમાં સમશેર ચલાવવાની મને બહુ હાંશ છે, અને તેથી કેટલાક વખતથી સમશેર ચલાવતાં હું શીખ્યા છું. માટે તમે મને સાથે તેડી ચાલે. જુઓ, હું પણ શત્રુને કેવું શી ખતાવુ હું ? સિંહના બચ્ચાં સિંહ જેવાંજ હાય.' કેટલીક વીરનારીએ પેાતાના સ્વામીને અધિક ઉત્તેજક બનાવતાં કહેવા લાગી કે~~ ‘હે સુભટ શિરામણિ નાય! માજે સમરાંગણને શુભ અવસર આપને પ્રાપ્ત થયા છે, તે તેને તરના ઉત્સાહથી વધાવી પાછી પાની ન કરતાં પ્રાણાનું અળિદાન માપીને પણ યશેાજીવનને નવપલ્લવિત મનાવો, પ્રભેા ! આપ વિજયમાળ ધરીને પાછા પધારો-એમ દેવતા પાસે પ્રાના કરૂ છું. સ્વામિન ! પધારા શિરતાજ ! આપના વિજ્ય માટે હું અહેનિશ જાપ કરીશ.’
ઇત્યાદિ પ્રકારે પોતાના કુટુંબીઓના વિવિધ ઉત્સાહ વક વાકયે સાંભળતાં સુભટો બધા ખખ્ખર સજીને તૈયાર થયા. અને સૈન્યના અસવારી પોત પોતાના અશ્વની પીઠ થાબડીને ઉપર સ્વાર થયા. મહાવતા હાથીઓને અંકુશમાં રાખવાને સાવધાન થયા, ધનુર્ધારીએ પોતપોતાના ધનુષ્ય અને ખાણુ સંભાળા લીધાં અને પીઠ પર ભાથા માંધી લીધાં. સુભાને શુરાતન આપનાર વાઘ વાદકા સૌને મેખરે ચાલ્યા. વાત્રાના નાદથી ચેાધાઆનુ શૌય વધવા લાગ્યું એટલુંજ નહિં પણ મશ્વ પોતાના હ` જાહેર કરવા હણહણાટ કરવા લાગ્યા અને હાથીએ ગઈ રવ કરવા લાગ્યા. હજારો સુભટા, હાથી, અશ્વો સાંઢીયા અને પેઢીયના દખાણુથી રથાના ચીત્કારમિષે વસુધા ક્ષેાલવા લાગી. ચાતરમ્ ઉડતી રજથી સૂર્યંને વાદળ જેવું આચ્છાદન થઇ રહ્યું. નિષિદ્ધ કાલાહલથી ગગન વિહારી વિહુ ગમા આમ તેમ ભાગવા લાગ્યા. એ નિખિડ અંધકારમાં ભાલાના કિરણા કાઇવાર વીજળીની ગરજ સારતા હતા. સૈન્ય સમુહ ઉપરાંત ઘણા લેાકેા યુદ્ધ કુતૂહલ જોવાને નીકળી પડયા હતા. તે વખતે રામુળજ માજાનું એ વૈશેષિક મતના સૂત્ર પ્રમાણે આકાશમાં શબ્દે ગુગુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org