________________
પ્રકરણ ૧૬ મું. બુરાઇનું ફળ.
નાનિ પત્ય,
फलंकालेन पच्यते । સુમ પ્રવ્ય નાગા,
पापी पापेन पच्यते" ॥
ખા
ધેલ ખેરાકને જઠરાગ્નિ પચાવે છે, ફળને કાળ પચાવે છે, અન્યાય રાજાને પચાવે છે અને પાપ પાપીને
પેલા મદીરા પાનની મિજલસ પછી જિતારી રાજાને પોતની જાતને માટે બહુ ભય રહ્યા કરતા હતા. જેમના પર તેણે જાતે રાખ્યા હતા, તેમની જુબાની લેવાની હજી બાકી હતી. છતાં રાજ્યમાં કંઈક કારસ્તાન ચાલે છે” એમ રાજાને લાગ્યા કરતું હતું. પોતાને માટે વિશ્વાસપાત્ર કોઈ ન હતું કે જેની મારફતે તે ચાલતા કાવાદાવા જાણી શકે. વળી તેને પ્રથમ તેવી દરકાર પણ ઓછી હતી. હવે તેનું અંતર જાગ્રત થયું. પણ મને તિસાગર મંત્રી વિના રાજ્યની મુંઝવણ કેઈ ટાળી શકે તેમ ન હતું. તેથી મંત્રીને માટે રાજા રાત દિવસ ઝંખ્યા કરતા હતા
એક વખતે ખાનગી પિટારે તપાસવાની કંઇ જરૂર પડી. તેમાં કાગળો તપાસતાં મંત્રીના હાથને એક કાગળ હાથ આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org