________________
રા
પ્રકરણ ૧૫ મુ રણભૂમિના રણકાર.
જનૢ ! મારે શ્રીપુર નગર જવા વિચાર છે. રાજાની મત્રીએ અનુમતિ માગી.
મંત્રીના વિચારને અનુસરતાં રાજાએ જણાવ્યું કે- મહાનુભાવ! આપના સમાગમથી મને મારા રાજ્ય પ્રજાને અનેક લાભ થયા છે. આપ જેવા પુણ્યશાળીના પનાતાં પગલાથી વિપદાએ બધી વિનાશ પામે છે. ત્યાંના પ્રસંગ વીત્યા બાદ આ તરફે પુન: વ્હેલા આવજો.
મંત્રી—મહીપાલ ! ત્યાં મારી જન્મ ભૂમિ છે એટલે આ તરફ આવવાનું કંઈ ચાકકસ કહી ન શકાય.
રાજાએ વધારે ન લખાવતાં તેને જોઇતી મધી સામગ્રી તૈયાર કરાવી. તે પેાતાના મ રાજ્યના માલિક હાવાથી પેાતાની સેનામાંથી અર્ધ સૈન્ય તેના માટે તૈયાર કરાવ્યું, સુલટ, રથ, અવા અને હાથીઓમાંથી અડધા ભાગ અલગ કર્યેા. ખાનામાંથી મધ ખજાને કહાડીને સગીને હવાલે કર્યા. તમામ સૈન્ય સામાન વગેરે માગળ રવાના કરી તેણે પોતાની ચાર પ્રમદા સહિત રાજા પાસે વિદાયગિરિ માગી, પેાતાની એકની એક વ્હાલી પુત્રી ને વળાવતાં રાજા-રાણીની આંખમાંથી આંસુ સરી પડયાં. વિદાય કરતાં વ્હાલી પુત્રીને વ્હાલથી ભેટી શિખામણ આપતાં તેમણે જણાછ્યું કે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org