________________
( ૨૪૫ )
ભકિતથી ભાજન કાબુ, તેના કૃત્યથી કાપાયમાન થતાં માજે રાજાએ જાતે તેને ફાંસીને લાકડે લટકાવવાના આદેશ કર્યો તે તાપસ થઇ દુર્ધ્યાનથી મરણ પામીને રાક્ષસી થઇ એવામાં તેને પૂર્વનું તે વૈર યાદ આવ્યું, એટલે તેના ગુસ્સાને પાર ન રહ્યો, રાજપર તેને વધારે કોષ અબ્યા. પોતે જ્યાં બહુમાન પામીને પાછા તેટલુંજ અપમાન પામ્યા એ તેના અંતરમાં તીક્ષ્ણ કાંટા સમાન ખુંચતુ હતુ અત્યારે તે પોતાના કોષને સફળ કરવાને સમથ હતી. તેને કાઈ અટકાવનાર કે દુખાવનાર ન હતું તરતજ તેણે એ વિજ્રાળ રૂપ બનાવ્યું અને પોતાના વેક્રિય શરીરથી તે નારમાં દાખલ થઇ પૂર્વ વૈરને યાદ કરી કરીને તે અધાને મારવા લાગી આ ભયકર બનાવથી કેટલાક લેાકેા ભાગી ગયા અને ખાકીના કેટલાક તેના હાથમાં સપડાયા, તેઓને તેણે મારી નાખ્યા. રાજાને સજજડ બ ંધનથી ખાંધીને પછી શું કર્યું. તે મને ખખર નથી.
હે સજ્જન ! આ બધુ કેવળ મારે લીધે જ થવા પામ્યું. એટલે આ નગર ઉજ્જડ થવામાં હું જ કારણભુત છે સમસ્ત નગરને ખેદાનમેદાન ‘કર્યા પછી તે રાક્ષસી મરાપર મેહ હાવાથી મારી પાસે આવી. તે વખતે મારી હાલત અતિ ભયકર હતી. *હુવે મારી શી દશા થશે? એ રાક્ષસી કાણુ જાણે મારા કેવા હાલ કરશે ? મા ચિંતામાં મગ્ન થઇને હું એડી હર્તા એવામાં તે મારી સામે આવીને ઉભી રહી. તેને દયા ઉપજાવવાની ખાતર મેં હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યુ કે હે માતા ! આમ ઉત્પાત કરવાનું ને હવે તમે શુ કરવા માગેા છે. ? હું આપના શરણે છુ.” મા મારા પ્રશ્નથી તે, જરા મુખ મલકાવીને એવી પેલા તાપસને તે ભાજન કરાવ્યું તે યાદ નથી ? તે વખત તારા રૂપ પર મે હુ પામતાં રાત્રે તારી પાસે આવતા હતા, તેવામાં ચાકીદારે તેને પકડયા. પ્રભાતે રાજા આગળ ઉભા કર્યા. એટલે
*
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org