________________
(૪૩) એકની એક પુત્રી હોવાથી મારા પર તેને નિ:સીમ સ્નેહ હિતે તરૂણાવસ્થાએ આવતાં મારા શરીરની સુંદરતા વધારે વિકસિત થઈ, દિવસે દિવસે પુષ્પિત કપલતાની જેમ હું લાવણ્યથી લલિત થવા લાગી. રાજભવનમાં ભેગપગ વસ્તુની ભેટ ન હોવાથી હું મન માનતા ખાનપાનમાં મસ્ત રહેતી.
એક દિવસે કોઇ મહંત તપસ્વી આવ્યું. જેમાં તેની ખ્યાતિ સારી હતી અને રાજા પોતે પણ તેના માટે માન ધરાવતે હતે. તે ઘણીવાર સમાધિ બતાવીને લોકોને રંજન કરતે, કેઈવાર ભસ્મ લગાવી ધુણે પાસે બે ત્રણ દિવસ પડે રહેતે, કઈ વખત ઉનાળાના સખ્ત તાપમાં તપ્ત શિલાપર અને વેળમાં સુઈ રહેતો, અને શીયાળાની હડ હડતી ટાઢમાં તે લંગોલી માત્રથી ચલાવી લેતે જ ઘણુવાર તેને નમવા જાતે, એમ રાજાના મુખથી જ મેં સાંભળેલ, પણ જગતમાં ખાન, પાન અને માનની ખાતર કેક ઢગ ચાલે છે–એમ ઘણુંવાર સાંભળેલ હોવાથી તે તાપસ માટે પણ મને કંઇક શંકા થતી હતી. રાજા પિોતે શણુ પાસે તેના ભારે વખાણ કરતા અને તે હું પણ સાંભળતી હતી.
એક વખતે ભજનના નિમિતે તે તપસ્વીને રાજમહેલમાં પગલાં કરાવવાની રાજાને અભિલાષા થઈ. રાણીએ અટકાવ્યા છતાં રાજાએ તે તાપસને ભોજન માટે નેત. ઠીક છે કંઈ કૌતુક જેવાશે. એવા ઈરાદાથી મને કંઈક હર્ષ થયે. વખત થતાં રાજા તેને તેડી આવ્યા અને જમવા બેસાર્યો. આ વખતે તેને ભેજન પીરસવા માટે રાજાએ મને આજ્ઞા કરી. આ કામમાં ‘રાણું સખત વિરૂદ્ધ છતાં રાજાની આજ્ઞા મારે ઉઠાવવી પડી, ભેજન પીરસવા જતાં મારું રમણીય મન મોહક રૂપ જોતાં તે તાપસ વિષયાંધ બન્યા. કામદેવના બાણ તેના અંતરમાં આરપાર ઉતરી ગયા. તેની દષ્ટિમાં નિર્દોષ પ્રેમને બદલે વિષમ વિકાર વચ્ચે તેની વિકારી દષ્ટિએ મને ભય ઉપજા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org