________________
(૧૨૮) એ પ્રમાણે માનપત્ર વંચાયા પછી મતિસાગર મંત્રીએ તેના જવાબમાં જણાવ્યું કે –“મહાશ! મેં વિશેષ કાંઈ કર્યું નથી. મારા અપ ગુણને પણ આપ મોટું રૂપ આપીને બતાવે છો–એ આપના ગુણ ગ્રાહીપણુનું લક્ષણ છે. મનુષ્ય માત્રની ફરજ છે કે પિતાથી બનતું કરવું. તે અમોએ જે કર્યું છે, તે અમારા ગજા ઉપરાંત કંઇજ કર્યું નથી. છતાં કંઈપણ થઈ શક્યું છે. તેને સારા રૂપમાં લાવી તેને પૂરતે લાભ લે-અપાવે તે આપની ઉદારતા ઉપરની વાત છે. ગૃહસ્થ ! એ તમામ ખાતાઓ હાલ ચંદનદાસ શેઠની દેખરેખ નીચે ચાલે છે, આપ સૌ સજજને એ કાર્યોને વધારે ઉત્તેજિત બનાવશે–એમ મને ખાત્રી છે, તેમ કરવામાં પરમાત્મા આપને સતત પ્રેરણું કરે એટલે મારી મન: કામના ફળીભૂત થાય.”
છેવટે રાજાએ જણાવ્યું કે—એ ભાગ્યશાળી મંત્રીએ પિતાના ઉત્તમ કર્તવ્યથી આપણે સૌને આનંદિત કર્યા છે. એ પુણ્યશાળીના પુણ્યને પ્રભાવ આજે શ્રીપુર નગરમાં ઘેર ઘેર ગવાઈ રહ્યો છે. આપણે ઈચ્છીએ છીએ કે તે પોતાના જીવનમાં એવાંજ પ્રજાહિતનાં ઉત્તમ કામ કરે અને જીવનને વધારે કીર્તિમય બનાવે.”
પ્રમાણે રાજાના બેલવા પછી સભા સમાપ્ત થઈ અને સૌ કઈ પિત પોતાના સ્થાને ચાલતા થયા.
મંત્રીની કરેડની સખાવતે સાંભળતાં રાજા આશ્ચર્ય પા, તેમજ ઘણું ધનકામી શ્રીમતે ના મુખેત બંધજ થઈ ગયાં. મંત્રીએ ગંજાવર સખાવતેથી સૌ કોઈનું અભિમાન ઉતારી દીધું.
ધન્ય! એ પુણ્યની પ્રતિમા પિતાના યશો જીવનને “સાવચંદ્ર વિવા? અચલ કરનાર મહામંત્રી! તારી જનેતા અને જન્મ ભૂમિને કેટિશ: ધન્યવાદ છે !!!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org