________________
(૧૪) આગળ પથે ન ચાલતાં આ સામે દેખાતા વૃક્ષ નીચે બે ઘડી વિસામે લઈએ.
વૃક્ષ નીચે બેસતાં વિજયા બેલી–જીવનાધાર! આવા શૂન્ય સ્થાનમાં આપણે ઘસઘસાટ ઉંઘી જવું–તે વિપત્તિને આમ ત્રણ કરવા જેવું છે. માટે નાથ! તમે નિશ્ચિત નિદ્રા કરે અને જગતી બેઠી છું.’
.
. મંત્રી– સતી ! એ શું બોલી ? માગે ચાલતાં મને થાક લાગ્યા નથી, કાંટા વાગ્યા નથી, તેમ શરીરે અન્ય કેદ જાતનો કંટાળો નથી, માટે તારે જાગવા કરતાં મારે જાગવું જ ઉચિત છે. હું પુરૂષ છતાં શું એક અબળા મરૂં રક્ષણ કરવાને જાગે ? નહિ પ્રિયા ! નહિ, તેમ દિ બનવાનું નથી.” એમ કહી મંત્રીએ પ્રિયાનું મસ્તક પોતાના ખેળામાં લઈને તેને નિશ્ચિત ઉંઘવા દીધી, અને પોતે સાવધાન રહી શ્રી પંચ પરમેષ્ઠીનું
સ્મરણ કરવા લાગ્યો. મનુષ્યની ગંધ આવતાં કેટલાક વિદ્રોળ વનચર પશુઓ તેની પાસે આવતા પણ નવકાર મંત્રના પ્રભાવથી
ડે દૂર ઉભા રહીને ચાલ્યા જતા હતા. એવામાં એક રાક્ષસી પિતાના બે બાળક સહિત ખાઉં ખાઉં કરતી ત્યાં આવી. હે બાળકે! હવે તમે ગભરાઓ નહિ. તમારા અને મારા ભાગ્ય
જ અહીં બે મનુષ્ય અજાણ્યા આવી ચડયા છે. એમ બાળકને ધારજ આપતી તે રાક્ષસી મંત્રીને કહેવા લાગી છે - “હે માનવ! તું કઈ અજયે પ્રવાસી લાગે છે જાણીતાં મુસાફરે તો કઈ આ માગે નીકળતાજ નથી. ઠીક છે. અમારા ભાગ્યે જ તને અહીં મેક લાગે છે. હવે તારા ઈષ્ટ દેવનું તું સ્મરણ કરી લે. ગઈ કાલના ભૂખ્યા આ મારા બાળકો ખાવાને ઉતાવળ કરી રહ્યા છે. વળી હું પણ ઘણું ક્ષુધાતુર થઈ છું, માટે આ તારા દેહના ખેરાકથી અમારે તૃપ્ત થવાનું છે. અહો ! તારી ખોળામાં બીજું પણ કોઈ માણસ લાગે છે. હવે તે અમારી બરાબર ભૂખ ભાંગવાની જડી” -
:
"
.
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org