________________
(૧૯૮) એટલે-આખા દિવસ દરવાજાપર બેસી રહેવું, તેમજ અટારીએ ઉભા રહીને જોયા કરવું, અઘટિત પ્રલાપ કરે તથા વારંવાર હસવું –એ કુલીન કાંતાને દુષણ રૂપ છે.
વળી કુલીન સ્ત્રીએ કદિ સ્વતંત્ર થઈ ન બેસવું. તેમ કરવા જતાં અનેક દુર્ગણે દાખલ થવા પામે છે. એટલા માટેજ નીતિશાસ્ત્રના જાણકારે કહી ગયા છે કે
“પિતા ક્ષતિ મારે, भरिक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे,
न स्त्री स्वातंत्र्यमर्हति"॥ એટલે—કૌમાર અવસ્થામાં તેનું રક્ષણ પિતા કરે છે, યૌવન વયમાં પતિ તેને સંભાળે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર તેનું રક્ષણ કરે છે. અર્થાત સ્ત્રી કેવળ સ્વતંગ થવાને ગ્ય નથી. એજ બાબત માટે એક સમર્થ કવિ કહે છે કે
“નવી ત: જે વૃક્ષા, या च नारी निराश्रया। मंत्रिहीनाश्च राजाना,
न भवन्ति चिरायुषः" ॥ એટલે–નદીના તટપર આવેલા વૃક્ષ, આશ્રય રહિત સ્ત્રી અને મંત્રી વિનાના રાજાએ લાંબો વખત સુખ ભોગવી શકતા નથી.
બેટાપ્રભુ તારા સૌભાગ્યને સૂર્ય સદા ઉદયમાન રાખે. ઉભય કુળને અજવાળીને તારા જીવનને કૃતાર્થ કરજે. એજ મારી આશિષ અને ભલામણ છે. પરદેશમાં પતિને કઈ રીતે કંટાળે થાય, તેવું વર્તન ન રાખજે. હંસની જેમ નિરંતર ગુણગ્રાહી થજે. ઉદાર મનથી પિતાની સ્થિતિ પ્રમાણે અનેકનું પિષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org