________________
(૨૩૪)
k
અહુજ વધારા થયા. મારા તરફ નજર કરતાં તે મંદરથી વાસેલ જોવામાં આવ્યુ. તે ગંભીર વિચારમાં પડી ગયા એ ભયંકર મૂત્તિ કયાંથી આવી હશે ? અને આમ અચાનક મારા તિરસ્કાર કરીને કેમ ચાલી ગઇ ? પુન: તેણે ખારી તરફ નજર કરી, તા આરીનું એક માટે ઉઘડેલ હતું. તરતજ ઉડીને તેણે ત્યાંથી નીચે નજર કરી, પણ કેાઇ જોવામાં ન મળ્યુ. આથી તેની વ્યાકુળતામાં બહુજ વધારા થયા એટલે પુન: ભયાતુર થઇને વિચાર કરવા લાગ્યા.
“ અરે ! આ કામમાંથી મને અટકાવનાર એ ભીષણાકૃતિ કેણુ ? શુ મારી કુળદેવી આવું રૂપ ધારણ કરીને આવી હશે ? કે રાજાની કુળદેવી મારા તિરસ્કાર કરવા આવી હશે? એ જે શબ્દો ખાલી, તે બધા સત્ય સમજવા ?”
“ કંઇ નહિં, ચિંતાતુર માણસને એવું ઘણીવાર અને છે. એ ભયની આકૃતિ મારી સમક્ષ ખડી થઇ હશે. અત્યારે હુ કંઇક ભયાતુર છું, તેથી એવા ભયંકર સ્વપ્ન આવે તે સ ંભવિત છે. તો આથી મારે ડરવાની શી જરૂર ? દરેક કામમાં એવાં કૈંક વિઘ્ન ઉપસ્થિત થાય છે અને તેથી જો વ્યાકુળ બની જઇએ, તે કંઇ કામ થઇ ન શકે.”
“ હા ! પણ એની આકૃતિ કેટલી બધી ભયંકર ? એના એક એક શબ્દ કેટલા સખ્ત ? એકે એક વાકયમાં અગ્નિની જવાળા વરસતી હતી.”
‘ ઠીક છે, હું કયાં કાચા પાચા છું કે એવી બનાવટી કૃતિથી હાવરા અનીને નિરાશ થઇ જાઉં ? હવે તા બેઘડી પછી હું જાઉં, એટલે ફત્તેહ ! જે કાર્યને માટે આટલી તનતાડ મહેનત લીધી, વસંતસેનાની ખુશામત કીધી અને આઠ દશ ઉજાગરા પણ થયા હશે, તે કામ પડતું મુકવાથી મને શે લાભ મળવાના હતા ? હવે તેા કામ કર્યે જ છુટકા,’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org