________________
(૨૭) એટલે-સ્વરૂપ, કુળ, શીલ, વિદ્યા, તેમજ જન્મ પર્યત કરેલ સેવા પણ ફળીભુત થતી નથી. પરંતુ પૂર્વ જન્મમાં સંચિત કરેલ કમ વૃક્ષની જેમ કાળે માણસને ફળે છે અથૉત્ ઉદય આવે છે.
તે કર્મ પણ જીવે પોતે કરેલા હેય, તેજ તેને ભેગવવા પડે છે. છતાં માણસ પોતાની નિર્બળતાથી બીજાને દેષ દે છે. અહે! કમની કેટલી બધી પ્રધાનતા બતાવેલી છે?
"अकारणं सत्त्वमकारणं तपो, जगत्त्रय व्यापि यशोऽ प्यकारणम् ॥ अकारणं रूपमकारणं गुणाः,
पुराणमेकं नृषु कर्म कारणम्" ॥ એટલે—સત્વ કે તપનું કંઈ કારણ નથી, પૃથ્વીમાં પથરાયેલ યશનું કંઈ કારણ નથી, તેમજ રૂપ કે ગુણેનું પણ કારણ નથી, પરંતુ એક પૂર્વકૃત કર્મ જ કારણ છે. અર્થાત્ તેજ માણસને સુખ દુઃખ આપવાને સમર્થ છે.
અહે! એ કમનોજ વિકાર છતાં પુરૂષે પોતાની મતિ પ્રમાણે સંકટ વખતે કંઈ જુદીજ કલ્પના કરી બેસે છે કારણ કે
__ " वैद्या वदन्ति कफयित्तमरूद्विकारं, नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम। ..
भूतोपसर्गमिति मंत्रविदो वदन्ति,
कमैव शुद्रमतयो यतयो वदन्ति " ॥ એટલે—શરીરે કંઈ વ્યાધી પ્રગટ થાય ત્યારે વૈદ્ય કફ, પિત્તકે વાયુને વિકાર બતાવે છે, નિમિત્તીયાને પૂછતાં તે નબળા ગ્રહને દેષ બતાવે છે. મંત્રવાદીઓ કે ભૂતને થયેલ ઉપસર્ગ જાહેરરે છે અને શુદ્ધ મતિવાળા મુનિએ તે કર્મ જન્ય દૂષણ કહી બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org