________________
( ૨૨૫ )
એક દિવસે ક ંઇક માનુ બતાવીને સમરસેને પ્રચ'ડાંસ' હુ અને દુષ્ટિસને પેાતાને ત્યાં જમવાને માટે નાર્યા. તેમને બરાબર સંતુષ્ટ કરીને એકાંતમાં તેણે વાત કહાડી કે ભાઇ પ્રચંડ ! માજ કાલ તમારી કૃપા દૃષ્ટિ એછી થઇ ગંઇ છે, મહુારાજાના માનીતા થયા, એટલે અને કયા હિસાબમાં ?
પ્રચ ડ— નહિ, નહિ, સમરભાઇ ! એવા ખેલ ખેલીને તમે મને શરમાવા નહિં. તમે પણુ રાજાના ભાયાત છેા, તેથી હક્ક દાર છે, તે મારી મહેરબાની ઇચ્છવાને બદલે હું તમારી મહેરબાની ઇચ્છુ એજ ચેાગ્ય છે,
સમર- અરે ! અમે રાજાના નજીકના ભાયાત હૈાવાથી રાજ્યના હકકદાર છીએ, પણ અમારે ભાવ કાણુ પૂછે છે ? આજી બધી તમારા હાથમાં રહી.’
પ્રચંડ પણ રાજાજી હયાત છે, ત્યાં સુધી તમારા હક્ક ન ચાલી શકે. તેા પછી અત્યારે હું શું કરી શકું ? કદાચ વધારે કરવા જાઉં, તો મારેજ ભોગવવુ પડે.’
સમર- તે બધું ડીક, પણ અત્યારે તમારા હાથમાં માજી છે. તેટલા વખતમાં કાંઇ મારૂ કરી નાખા, તા તમારા પણ ખેડા પાર થાય. નહિં તેા તમે અને હું નાકર થઇને જીવન વ્યતીત કરવાના, તેમાં સત્તાનું નામ ન મળે,’
પ્રચંડ' તમે શું કરવા માગે! છે, તે હું ખરાખર સમજી શકતા નથી. માટે સ્પષ્ટ શબ્દોમાં કહી બતાવા, તા ખ્યાલમાં ઉતરે.’
સમર--- રાજાએમાં જ કારસ્તાના ચાલે છે, તેમાંનું એક કારસ્તાન તમે હાથમાં છે અને મારા નેાકરીયાત જીવનની સાથે તમારા જીવનને પણ પલટાવી નાખો. તમે અત્યારે તમારા મન ર પર લ્યે, તે બધું કરી શકે તેમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org