________________
(૨૨૩) એટલે–તેજસ્વી અને પુજનીય છતાં નીચ લેહની સબત કરવાથી અગ્નિને ઘનને માર સહન કરવો પડે છે. | નાથ ! કુર જનની સંગતનું છેવટે એજ પરિણામ આવે છે. એક કવિએ તે એટલે સુધી કહ્યું છે કે
વર પર્વત છુ, પ્રાન વન સરો
न मूर्खजन संसर्गः,
सरेन्द्र भवनेष्वपि "॥ એટલે–મોટા પર્વતના કિલ્લામાં વનચર પશુઓ કે ભલે સાથે બ્રમણ કરવું સારું, પરંતુ ઇદ્રભવનમાં પણ દુષ્ટ જનની સંગતિ સારી નહિ.
હાલા! આપ પ્રજા પાલક કહેવાએ, અને તમે પિતેજ જ્યારે અગ્ય રસ્તે ચાલશે, તે પ્રજાની શી ગતિ ? વિદ્યા ભણવાથી દુર્જનતા ન રહે, એ પણ નિયમ નથી. કારણ કે
વિદ્યા વિનયાતો, કુર્લનર સતિ ધાતુ જરા
साक्षरा हि विपरीततां गताः,
केवलं जगति तेऽपि राक्षसाः" || એટલે–વિમલ વિદ્યાથી અલંકૃત છતાં દુર્જનને સભામાં બેસાડવો યે.ગ્ય નથી. કારણ કે-સાક્ષર એ ત્રણ અક્ષરને વિપરીત કરવાથી તે રાક્ષસા એટલે રાક્ષસે એવો અર્થ થાય છે. '
અર્થાત વિદ્યા ભણેલા પણ વિપરીત મતિથી હૈયે જેવા બની જાય છે. દુર્જન અતિદષ્ટ કાર્યમાં પિતાની મતિને ગતઆપે છે. કારણ કે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org