________________
૧૯!
(૨૧૮) મંત્રીના માણસેએ આપસમાં વિચાર ચલાવ્યા પછી તેમણે સૌભાગ્ય સુંદરીને નમ્રતાથી જણાવ્યું કે–બહેન! બનવાનું બની ગયું, પણ હવે તમે ફરમાવે તે પ્રમાણે અમે કરવાને તૈયાર છીએ. તમે કઈ રીતે પણ ગભરાશે નહિં. આ તેમના શબ્દોથી સૌભાગ્ય સુંદરીને કંઇક આશ્વાસન મળ્યું, પણ પાછળથી એક એક માણસને પોતાની પાસે બેલાવી તેને ધન માલથી રાજી કરીને શેઠે ઘણા ખરાને પોતાના તાબામાં કરી લીધા. માત્ર એક કે બે માણસજ સૌભાગ્ય સુંદરીને પક્ષમાં રહેનાર રહ્યા.
વહાણ બધા ગંભીરપુરના કિનારા પર આવ્યા. એટલે બધા માણોને શ્રીપતિ શેઠ પોતાને અને મંત્રીને માલ ઉતારવામાં જેડી દીધા, અને પિતે નગરની વખારોમાં માલ ભરવાના કામમાં રેકો. તે વખતે તેણે એવો વિચાર કરી રાખ્યું હત–ભાલની
વ્યવસ્થા કર્યા પછી સૌભાગ્ય સુંદરીને શહેરમાં લઈ જવી.” એ મનમેહક કામિનીની કામનાથી શેઠમાં બમણે જુસ્સો આવી ગયો હતે. યાચકને તે હાં માગ્યા દાન આપતે અને નોકરનું તે તેણે દળદરજ ફેંદી નાખ્યું. આ બધું સાભાગ્ય સુંદરીને પિતાની મેટાઈ બતાવવા અને તેને પ્રસન્ન કરવાને જ તે કરતો હતો, પણ તે બિચારાને કયાં ભાન હતું કે સૌભાગ્ય સુંદરી તેની એ લીલાને લેશે માત્ર પણ ચાહતી ન હતી. પિતાના શીલનું કેવી રીતે રક્ષણ કરવું–એજ તેને લગની લાગી હતી, અને તેને માટે તે કંઇક નિર્વિન માર્ગ શોધ્યા કરતા હતી.
સાથે આવેલામાંના ઘણા માણસે તો શ્રીપતિ શેઠના કામમાં લાગી ગયા હતા, પણ માત્ર એક માણસ સૌભાગ્ય સુંદરીનાં પક્ષમાં હતું, તે અત્યારે કિનારા પર ઉતરતાં તેની સાથે રહ્યો હતે, દરિયા કિનારાથી ગામ બહુ દૂર ન હતું, એટલે છુટા છવાયા મકાનો માર્ગમાં આવેલ હોવાથી કિનારાથી ઉતરતાં જ ગામની શરૂઆત જેવું જણાતું હતું. કિનારાથી થોડે દૂર એક મંદિર આવેલ હતું. અત્યારે બપોરને સમય હોવાથી મંદિરમાં માણસની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org