________________
પ્રકરણ ૧૨ મું, પાપીઓની પ્રપંચજાળ.
“તમ મહોપાર, पय इव पीत्वा निरातकम् ।
प्रत्युत हन्तुं यतते, काकोदर सोदरः खलो जगति" ॥
| હે ! સર્ષ જેમ દુધ પીને તે પાનારને જ મારવાનો
પ્રયત્ન કરે છે. તેમ દુર્જન પુરૂષપર મેટો ઉપકાર કરવામાં આવે, તો પણ તે ઉલટો ઉપકારીનો નિ:શંક પણે ઘાત કરવા પ્રયત્ન કરે છે, તેથી તે સર્પ તુલ્ય છે.
બે નાચતા. તેમણે ગયા પછી
મતિસાગર મંત્રીના ગયા પછી દુષ્ટસિંહ અને પ્રચંડસિંહ બહુ ફાવ્યા હતા. તેમણે પેલી વેશ્યાને હથીયાર બનાવીને રાજાને ખુબ નીચે હતો તેમને પૂછનાર કોઈ ન હતું, એટલે તેઓ પિતાને ફાવે તેમ વર્તતા હતા. ભવિષ્યને તેમને ભય ન હતો. પાપથી તેઓ પોતાને વિજય સમજતા હતા પિતાની મતિને ગતિ આપી કેદને પ્રપંચજાળમાં ફસાવતાં તેઓ પોતાને બહાદુર માનતા હતા વિશ્વાસઘાતને તેઓ મંત્ર કરતાં વધારે માન આપતા હતા. માંસ અને માદરામાં તેઓ મસ્ત રહેતા હતા. જિતારિ રાજાને તેમણે મદિરને એક મહામિત્ર બનાવ્યું હતું અને વસંતસેના ગુણિકાની હજાળમાં તેને બરાબર ફસાવ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org