________________
(૨૧) શું થાય છે, તે કોણ જોઈ આવ્યું છે? અરે ! અભાગીયા ! તને આ પ્રસંગ તે દેવેજ આપ્યો છે. નહિ તે એ મારી સાથે દરિયાઈ સફર કરવા શા માટે નીકળે? અહા! શું મનમેહક મૂર્તિ છે. બસ, એકજ વાર જોતાં તે કલેજામાં કેતરાઈ ગઈ છે. બસ, એ એક મળી, એટલે સ્વર્ગના સુખ!
પણ એની સાથે આવનારા વિરૂદ્ધ પડશે તો?
તે વહાણોમાં ભરેલો ધન માલ બધા તેમને આપીને દબાવી દઇશ. એ એક રમણીય રંભા ઉપરાંત શું છે ?
એ પ્રમાણે મને રથની માળા ફેરવતાં શ્રીપતિ શેઠે મતિસાગરને મહાસાગરમાં ધકેલવાનો નિર્ણય કરી લીધું. અને તેવા પ્રસંગની તે રાહ જોવા લાગ્યા.
એક વખતે રાત્રે ચાંદનીનો ચળકાટ ચારે બાજુ પ્રસરી રહ્યો હતે. સમુદ્રના તરંગે સાથે અથડાતા પવન મંદ મંદ વાતો હતે. સાગરના જળમાં નજર કરતાં ચંદ્રમાને પ્રકાશ પાણીમાં આરપાર ઉતરી ગયેલે માલુમ પડતા હતા. વહાણ બધા મંદ ગતિથી ચાલ્યા જતા હતા તે વખતે મંત્રીના દાસ દાસીઓ બધા ખાવાની ખટપટમાં હતા. વહાણ ચલાવનારા ખલાસીઓમાંના કેટલાક ખાવાની ધમાલમાં અને કેટલાક શાંત થઈ ઝોકા ખાતા હતા. શેઠને આવે લાગ પ્રથમ કેઇવાર માન્યો ન હતો. તરતજ તેણે મતિસાગરને ઉપલા ભાગમાં લાવ્યા. મંત્રી ઉપર આવ્યા, એટલે શેઠે કહ્યું–અહા! જુઓ તે આ ચાંદની કેવી ખીલી રહી છે? વિધાતાની લીલા પણ ન કળાય તેવી છે. અહો !. આ સમુદ્રના તરંગો તે જાણે આપણને લાવતા હોય, તેવા ઉછળી રહ્યા છે. એમ વર્ણન કરતાં તે લાગ જોઈ બેઠે હતે. એટલે પુન: તે બે –અરે ! આ જુઓ, તે મગર કેટલો બધે મેટો છે?” આ બેલ સાંભળતાં મહિસાગર બરાબર તાકીને જેવા ગયે, એવામાં દુષ્ય શ્રીપતિએ તેને એ અચાનક જોરથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org