________________
(૨૦૩) શોધી લાવે. હું તમને રાજી કરીશ એના વિના મારા પ્રાણ ટકશે કે કેમ, તેની મને શંકા થઈ પડી છે.”
એમ બેલતે શેઠ મૂછનો ડોળ કરીને નીચે પડી ગયે વહાણમાં હાહાકાર થઈ રહ્યો. કઈ મેટે સાદે રેવા લાગ્યા. કેઈ નશીબને ઠપકે દેવે લાગ્યા, કેઈ તેના ગુણ સંભારી સંભારીને ખેદ કરવા લાગ્યા. આ વખતને દેખાવ ગમે તેવા કઠણ હદયને પણ ભેદી નાખે તે હતે. અરે ! પણ પેલે ચંડાળ શ્રીપતિ તે પોતાના મનમાં હરખાતો હતો. દૈવની અકળ કળા છે. આ ખબર જ્યારે સૌભાગ્ય સુંદરી કે જે અત્યારે નિદ્રાદેવીની ગોદમાં સુખના સ્વપ્ન નીહાળતી હતી, તેને સંભળાવવામાં આવ્યા, ત્યારે તે અચાનક ઉભી થઈ અને તરતજ મૂછ ખાઈને ધરણી પર ઢળી પડી. તે જોતાં સોનાના હદય કમકમી રહ્યા.
વ છો રીવરી”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org