________________
( ૨૦૨ ) ધકકે માર્યો કે તે પાંચ પગલાં દુર સમદ્રમાં પડયા. સ્વાથી શ્રીપતિના આ દુષ્કૃત્યને કોઇ જોઇ ન શક્યું. એટલે તેણે પ્રથમ વહાણમાં ચાતરફ નજર ફેરી, પણ એ મહા પાપ કાઇના જોવામાં આવ્યું હોય એમ તેને લાગ્યુ નહિ, તેથી તેણે વિચાર કર્યો કે—અત્યારે તરતજ બુમ મારીશ, તેા ખારવા બધા દિરચામાં કુદી પડશે અને નજીકમાંચી તેને ઘસડી લાવશે. માટે આગળ પર વાત.’ એમ સમજીને તે મૌન રહ્યો.
6
કેટલાક વખત પછી જ્યારે લેાકેા ઉપર આવતા સંભાળાયા, ત્યારે શેઠે આક્રંદના ડાળ કરતાં બુમ મારી કે... અરે ! દોડા દાડા મતિસાગર અચાનક સમુદ્રમાં ગમડી પડયા. મરે ! કાઇ આવા અને સમુદ્રમાંથી તેને સત્વર ખેચી કહાડા. આ દેખાય ! એ દેખાય ! ” આ શબ્દો સાંભળતાં દશ વીશ માણસે દરિયામાં કુદી પડયા, તરત સઢ સકેલી લેવામાં આવ્યા અને વહાણુની ગતિ અટકી લગભગ એ ઘડી સુધી તેની તપાસ કરવામાં આવી, પણ તે ત્યાં હતાજ નહિ, એટલે હાથ શેના લાગે ? દરિયામાં પડેલા માણસો બધા ખાલી હાથે નિરાશ થઈને પાછા આવ્યા, અને શેઠને પૂછવા લાગ્યા કે શેઠ! તમે પાસે છતાં તેને, હાથ પકડી કેમ ન લીધા ?? આથી શેઠ કપટ કળાથી આંખમાં આંસુ ખતાવતા ખેલ્યુંા— અરે ! ભાઇએ ! તે લઘુ શંકા કરવા બેઠા, એટલે હું પેલી તરફ ગયે. એવામાં તેનું પગ સરી જવાથી પડી ગયા હશે. તરતજ મેં પાછું વળીને જોયું, તા તેમને દીઠા નહિ. એટલે બધાને બુમ મારી અરે ! હાય ! એ મારા પ્રાણ પ્રિય મિત્ર ગયા. શુ તે હવે હાથ નહિ આવે? અરે! મતિસાગર ! તું જલ્દી આવીને મને ભેટ તારા વિના ગ્મા દિલ મળીને ખાખ થઇ જાય છે. મહા ! આવી મને ખખર હેાત, તે તને ત્યાં બેસવાજ ન દેતે હા ! હાય ! આ ભરસમુદ્રમાં મારી શી વલે થઈ ? અરે! ભાઈ! હજી પણ ગમે તેમ કરીને તેને
.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International