________________
(૧૯) કરજે. કોધ કરીને કદિ અંતરને બાળતી નહિ. ઘરમાં સપત્ની (શકય હોય તે તેની સાથે પ્રીતિ.ભાવથી વજે. ઈષ્યથી હદયને દૂષિત બનાવીશ નહિ. નીતિશાસ્ત્રમાં તે સપત્ની માટે એટલે સુધી કહેવામાં આવેલ છે કે
वरं वैधव्य वेदना।
वरं नरकवासोवा, मा सपत्न्याः पराभवः ॥
એટલે કંગાલની સાથે પરણવું સારૂં, વિધવાવસ્થાની વેદના વેઠવી સારી અને નારકાવાસ પણ સારે પરંતુ સપત્નીને પરાભવ સારે નહિ
આ એક પક્ષીય વાક્યથી તારે ગભરાઈ જવાનું નથી. આપ ભલા તો જગ ભલા એ કહેવતને તું તારા અંતરપટ પર કેતરી રાખજે. તારે તે સપત્ની સાથે પણ ભગિની ભાવથી જ વર્તવું. ઘણું સપત્નીએ સગી બહેને કરતાં વધારે સ્નેહભાવ આપસમાં દર્શાવી રહે છે. તેવા પણ ઘણા દાખલા મેજુદ છે. માટે તારે ઉપયોગી દૃષ્ટાંતનું અનુકરણ કરવું. મારા હૃદયની દીકરી તને આટલી શિખામણું બસ છે. ”
રાણીના શોકાશ્રએ પુત્રીને અસર કરી, એટલે બંને મા દીકરી આંસુ વરસાવતી છુટી પડી. રાજાએ પણ સૌભાગ્ય સુંદરીને ગોદમાં લઈ બે શકના આંસુ પાડ્યા અને બે બેલ હિત શિખામણના કહ્યા. મંત્રીને તે રાજાએ પ્રથમથી જ એગ્ય ભલામણ કરી રાખી હતી, એટલે અત્યારે માત્ર પરસ્પર છેવટના પ્રણામ કરવાના હતા.
, આ વખતે એક બે મજલાવાળું દરબારી વાણ મંત્રી માટે તૈયાર રાખવામાં આવ્યું હતું. મંત્રીના બેઠા પહેલાં બીજા વહાણે બધા રવાના થઈ ગયા હતા, પણ શ્રીમતિ શેઠને પેતાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org