________________
નક વિગ તે સાંભળતાં જેકે આપને ખેદ થશે. પણ મારે મારે ધર્મ બજાવવા પતિની સાથે જવું જોઈએ.'
“ મારી આશાના કલ્પલતા! શું તું મને મૂકીને ચાલી જઈશ. અહા ! એ વાત સાંભળતાં તો મારું દિલ દગ્ધ થઈ જાય છે. બેટા! તું પાછી ક્યારે આવીને અમારા તત અંતઃકરણને શીતલ કરીશ?”
પુત્રી– માતાજી! આપને વિગ પણ મને તેટલેજ સાલશે. ભાવિ આગળ કેઈનું બળ ચાલતું નથી.'
છેવટે રાજા અને રાણીએ ઉકળતા દિલથી વ્હાલી પુત્રીને વિદાય કરી. કેટલાંક વહાણ રાજાએ મંત્રીને સામાનથી ભરી આપ્યા. રેડ ધન પણ બહુ આપ્યું. જોકર ચાકર પણ જોઇતા લીધા, અને વિદાય થવાને સમય લગભગ પાસે આવ્યા આ વખતે રાજા રાણી તથા રાજ્યના અમલદારે તેમને મૂકવાને બંદર પર આવ્યા. રાણીએ પિતાની હાલી સુતાને ગોદમાં લીધી અને તેના ગાલપર બે ત્રણ ચુંબન લીધા. પુત્રીને વિદાય કરતાં તેની આંખમાંથી આંસુની ધારા વહી જતી હતી. ગદ્ગદ અવાજે તેણે પુત્રીને છેવટની શિખામણ આપતાં કહ્યું કે
“હે વત્સ ! નીતિકારેએ કહ્યું છે કે-કન્યા એ પારકું ધન છે. તે સત્ય વાત છે. તું ભણેલી ગણેલી અને શાણી છે, અત્યાર સુધી તને કઈ પણ પ્રસંગે મારે શીખામણ આપવાની જરૂર પડી નથી. એજ તારી કુલીનતાની નીશાની છે. વળી કહ્યું છે કે
“નિના વિતા, भक्ता श्वश्रषु वत्सला स्वजने ।
स्निग्धा च बन्धुवर्ग, विकसितवदना कुलवधूटी, ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org