________________
(૧લ્પ) “નાથ ! આજે આપનું ચિત્ત ચિંતાતર કેમ લાગે છે ?” સૌભાગ્ય સુંદરીએ એકાંતમાં અચાનક પ્રશ્ન કર્યો.
પ્રિયા! મારી પૂર્વ પ્રિયાનું આજે મને સ્મરણ થયું છે અરેરે! તે બિચારી...............” એમ કહેતાં મંત્રી આગળ બેલી ન શકે.
શું તેને એકલી મૂકી આવ્યા છે? ” પ્રિયાએ શંકા કરી.
હાલી! હું તેને અજાણું ભૂમિકામાં કહ્યા વિના મૂકી આવ્યો છું. તેના સગુણ મને બહુ યાદ આવે છે.” એમ કહીને મંત્રીએ તે વખતન શ્રીપતિ શેઠ સાથે આવવાનો વૃત્તાંત કહી. સંભળા.
નાથ ! ત્યારે શું તેમને અહીં બોલાવી લેવા છે? પ્રિયાએ પ્રશ્ન કર્યો.
નહિ, તેને અહીં બોલાવવા કરતાં મારે ત્યાં જવું એજ એગ્ય છે. કારણ કે ત્યાં તે કયાં અને કેવી સ્થિતિમાં હશે, તે કહી શકાતું નથી.” મંત્રીએ ખુલાસો કર્યો.
‘હાલા! તો આપણે ત્યાં જઈને તેમની સંભાળ લઈએ. આપ રાજાજી પાસે રજા માગે, એટલે મારે આપની સાથે આવવામા કંઈ હરક્ત નથી. માત્ર તેમને મારા વિયેગને લીધે ખેદ થશે, પણ બીજો ઉપાય ન મળે, ત્યાં શું કરવું ?” પ્રિયાએ પતે રસ્તો બતાવતાં કહ્યું.
મંત્રી– હા, છેવટે તારી એજ સલાહ આપણને કામ આવશે. ઠીક છે, હું રાજાજીને એ બાબત જણાવીને ખુલાસે
પછી મંત્રીએ તરતજ રાજા પાસે આવીને પિતાને વિચાર નિવેદન કર્યો. રાજાએ સખેદ વદને તેને અનુજ્ઞા આપી.
અહીં સૌભાગ્ય સુંદરી પોતાની માતા પાસે આવીને કહેવા લાગીકે– હાલી માતા! આ આપની બાળાને અચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org