________________
(૧પર) અહો! એક મહાત્માએ મનુષ્યને કેવો સરસ પ્રતિબોધ આપેલો છે? તેને પૂરતો વિચાર કરવાથી તમ અંતરને જરૂર કંઈક આશ્વાસન મળી શકે–
“ રિડ રિતિ મારી, पूर्णाहमथैरिति मा प्रसीद । रिक्तं च पूर्ण भरितं चरिक्तं,
करिष्यतो नास्ति विधेविलम्बः" ॥ એટલે—હે મૂઢ મનુષ્ય! મારી પાસે કંઇજ નથી, એમ ધારીને ખેડના ઉંડા ખાડામાં પડીશ નહિ અને હું સુખ સંપત્તિથી ભરપુર છું, એમ ધારીને અભિમાનના ઓટલે ચડી બેસીશ નહિ. કારણ કે ખાલીને ભરપૂર અને ભરપૂરને ખાલી કરતા વિધાતાને જ્યાં વિલંબ લાગવાને હતો?
સમસ્ત જગતને પ્રકાશ આપનાર રવિરાજને પણ વખત આવતાં અસ્તાચલપરથી કુદકે માર પડે છે. કહ્યું છે કે
જેના િવાન વિકસિતાન, तेजांसि येन निखिलानि निराकतानि । येनान्धकार निकर प्रसरो निरूद्धः सोऽप्यस्तमाप हतदैववा दिनेशः ॥
એટલે—અહો! જેણે ઉદય પામતાં કમળને વિકસિત , સમસ્ત પ્રકાશને જેણે અટકાવી દીધું અને અંધકારના સમૂહને જેણે પરાસ્ત કર્યો, તે દિનકર પણ દુષ્ટ દેવના વિશે અસ્ત પામ્યો.
હે નાથ! મને એકલી મૂકીને તમે ચાલ્યા ગયા, તેમાં તમારે દેષ નથી, દોષ તે મારા કર્મ કે ભાગ્યને જ છે. પૂર્વે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org