________________
(૧૮૮)
રાજાએ પેાતાના ઉદ્દયમાં પ્રથમથી જ તેને સ્થાન આપ્યું હતું. એટલે મત્રીને જોતાંજ રાજાએ તેને આવકાર આપ્યા અને બેસવાને માટે આસન અપાવ્યું. પછી રાજાએ પ્રશ્ન કો કે- શું તમે તામ્રપત્ર વાંચી આપવાને ઉમેદવાર થયા છે ? મંત્રી— હા રાજન્ ! હું એ કામ મારાથી બનતી રીતે કરી આપીશ.’
આ સાંભળીને સભાસદો અધા સ્માશ્ચર્ય પામ્યા. પ્રધાન, રાજ્ય પુરાહિત, ન્યાયાધીશ અને નગરના મેાટા પદવીધર પંડિત ત્યાં બેઠા હતા, તે લાંકા પણ વિવિધ તર્ક વિતર્ક કરવા લાગ્યા અરે ! આ વણિક તામ્રપત્ર વાંચીને માન મેળવવા આવ્યા છે! અમે વેદના પારગામી અને પુરાણમાં પ્રવીણ એવા પડિતાના જ્યાં પગ સૌંચાર થઈ શકતા નથી, અનેક શાસ્ત્ર સમુદ્રમાં સ્નાન કરી શુદ્ધ થઇ નીકળેલ અમારી મતિ પણ મુઝાઈ ગઇ છે, ત્યાં આ બિચારા વેપલાની વ્હારે વિચરનારથી શુ થવાનું હતું ? હા, પણ જગતમાં બુદ્ધિ કે ઇના ખપની નથી.
રોજે છે ન માળિયં, मौक्तिकं न गजे गजे "
પ્રત્યેક પ તમાં જેમ રત્ન ન હોય અને દરેક મતગજમાં જેમ મેાતી ન મળે, તેમ દરેક પુરૂષને બુદ્ધિના વારસા મળતે નથી. ઘણા એવા ગુપ્ત પુરૂષષ પડયા છે કે વખત આવેજ તે પાતાની પ્રતિભાના પ્રભાવ પ્રગટ કરે છે તેવા ગંભીર પુરૂષા પગલે પગલે પેાતાની ચતુરાઇને ચાક પુરતા નથી. એ ગંભીર પુરૂષો માંહેલા આ વિષ્ણુક હાય, તેા કહેવાય નહિ. વળી કેટલાક સજ્જને મુખથી કહી બતાવતા નથી, પણ કાજ કરી બતાવે છે. કારણ કે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org