________________
(૧૯૧)
તે પેાતાનું વચન ઢિ ફેરવે તેમ ની લેાકેાની સમક્ષ ઢંઢેરામાં તેણે જાડેર કરી દીધુ. એટલે હવે હું તેની થઇ ચુકી. માટે આ વાતનું' સમાધાન હું સ્વમુખેજ કરી દઉં એટલે માતાના મનના ખેદ ટળી જાય.' એમ ધારીને રાજકન્યા તરતજ ત્યાં આવીને કહેવા લાગી કે—
માતાજી કે તમે ખેદ શાને કરેા છે? પ્રજા સમક્ષ એકવાર જે વચન મહાર પડી ગયું છે તે હવે વાળ્યું વળે તેમ નથી પિતાજીએ મારે માટે જે પતિ પસંદ કર્યા તે મારે મત્તુર છે, તે ગમે તેવા હાય તા પણ મારે તેમાં આનાકાની કરવાની નથી મારા ભાગ્યમાં જેમ લખાયું હશે તેમજ થશે. પુર્વે મયણાસુંદરી ના દૃષ્ટાંતથી સમજી શકાય છે કે પિતા કદાચ આગ્રહથી ગમે તેને પરણાવવા તૈયાર થાય તો પણ કન્યાએ પેાતાની મર્યાદાને લેપ ન કરવા મારે પિતાનું વચન માન્ય કરવું છે. માટે તમે આવા પ્રસ ંગે દિલગીરી ન મતાવા.
સૌભા યસુંદરીના આ વચનથી રાણીનું મન શાંત થયું અને રાજાનું મન પ્રસન્ન થયુ પછી રાજાએ મંત્રીને કહેવરાખ્યુ કે અમુક દિવસે લગ્ન કરવાના છે માટે તમારે જોઇતી ચીજમ ગાવી લેવી મંત્રીએ શ્રીપતિ શેઠને બેલાવીને તેને તમામ હિસાબ સોંપી દીધા અને પેાતે નિવૃત થયા.
હવે રાજ્યના કેટલાક અમલદારો મત્રિને લગ્નને મ ટે સામેલ થયા. રાજાએ પોતાના એક સુંદર મહેલ કહાડી આપ્યા. નેિ લગ્નમાં જે કાંઇ ખર્ચ થાય તે રાજ્યના ખજાનામાંથી આપવાનું હતું. એવી રાજાની સખત ભલામણ હતી. રાજાએ માગ ઉત્સાડથી એક સુશેભિત મંડપ ઉભા કરાવ્યા. તેમાં રાત્રે એક તરફ ધવલ મંગલ, ગાનારી સીએની બેઠક, એક તરફ વિધ વજિંત્રા અને ગીત ગાન ચાલતાં એક અજુ નાટક અને એક માજી આ નારગ્રહસ્થા 1 સત્કાર આપવાની ગોઠવણ કરવામાં આવી હતી. એ રીતે આઠ દીવસ આનંદ મહાત્સવ વ અહીં મત્રિના ઘરે પણ તેવીજ ધામધુમ ચાલુ થઇ. એ રીતે શુભ મુહુતૅ રાજાએ પાતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org