________________
(૧૮૭)
એક વખત બજારમાંથી નીકળતાં રાજપુરૂષો ચૌટામ ઘેષણા કરતા હતા. આ વાત જો કે મત્રીના કાને પ્રથમ આવી હતી, પણ તેણે વધારે લક્ષ્ય આપ્યું ન હતું, માજે ભર બજારમાં મેટા મોટા વેપારીઓના દેખતાં આ ઘાષણા થતી મંત્રીએ સાંભળી. તે સાંભળતાં તેના હ્રદયયની પ્રેરણા તેને તે તરફ લઈ ગઇ. પેાતાના અંતરમાં પૂર્વે એ બાબતના સકલ્પ ન હાવા છતાં પોતે તે તરફ કેમ તણાઇ ગયા, તેની કલ્પના મંત્રી પણ કરી ન શકયા. પાતાને સ્ત્રી કે રાજમાનની લાલચન હતી; છતાં તેણે બધાના દેખતાં પડહના સ્પર્શ કર્યાં. તે જોતાં બધા શ્રીમ ંત વેપારીએ આશ્ચર્ય માં ડુખી ગયા. કેટલાક પરસ્પર વાત કરવા લાગ્યા કે—“ અરે ! આ મતિસાગરની મતિને મુઆરા ઉત્પન્ન થયા છે શું ? જે ખાખતમાં મેટા પિંડતા બધા ખંડિત થઈ ગયા. ત્યાં આ બિચારા વેપલા કરનાર શુ મેથ મારશે ? ખરેખર! તે આજે હાથે કરીને પાતાની મશ્કરી કરાવશે. જો કે એ લીપિ ન ઉકેલી શકશે, તેથી રાજા કાંઇ તેનાપર જુલમ ગુજારશે નહિ, તથાપિ પાંચ માણસાના દેખતાં એની મૂર્ખાઈ પ્રગટ થશે. અરે ! હજી પણ એને તેમ કરતાં કાઇ અટકાવા, એટલું આટલેથીજ પતી જાય, ભાઇ! પણ અણે પાતે વિચાર નહિ કયો હોય ? પોતે આવા શાણા અને સમજી છતાં આવી મૂર્ખાઇ કેમકરે ? માણસ માત્ર ભૂલને પાત્ર છે. એ તેા શું પણ રામચંદ્ર જેવે. ચ લાક માણસ સેનાના મૃગ પાછળ લેાભાયે. એવી સૂઇમાણુસ ઘણીાર કરી બેસે છે. જા કે પ છળથી તેને સહન કરવું પડે, ત્યારે તે પસ્તાય છે, પણ મગ ઉથી તેની મતિને ગતિ મળતી નથી. હા, પણ એ વાર્યો વળે તેવા કયાં છે? તે પાતાનુ ખેલ્યું પળ છે. ” એ પ્રમણે જોરના વેપારીએ વિવિધ વાતા કરતા રહ્યા, તેવામાં મત્રી રાજપુરૂષો સાથે રાજ સભામાં પહોંચી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
"
www.jainelibrary.org