________________
( ૧૫૫ ) મને કાઇ વેશ્યાને ત્યાં વેચશે, તેા મારે ધર્મ સાચવવા મુશ્કેલ થઇ પડશે. ’ એમ ધારીને મે તેમને કગરતાં અજલી જોડીને કહ્યું કે-ભાઇએ ! મારા પતિથી વિયેાઞ પામી, કીમતી ઘરેણાં તમને સોંપ્યા. છતાં હજી મને વેશ્યાના અધમ ગૃહમાં કાં નાખા ? હવે તે મને અહીંજ મુકી દે. શું આ નિર્ણધાર અમળાપુર એટલી પણ દયા નથી આવતી ?
આ મારા શબ્દો સાંભળતાં તેમને દયા આવી અને મને છેાડી મૂકી. ત્યાંથી રખડતી ખડતી, મારા સ્વામીની શોધ કરતી હુ અહીં આવી ચડી છું. આપના આશ્વાસનથી મારૂં તમ હદય જગ શાંત થયુ છે. હું મમળાને સ્માશ્રય અને આશ્વાસન આપતાં ભગવત આપનું ભલુ કરશે, ”
વિજ્યાની કરૂણા જનક વાતથી કુંભારને વધારે દયા આવી અને પોતાની પુત્રી કરતાં પણ અધિક હેતથી તેને પોતાના ઘરમાં રાખી.
પોતાના શીલનું રક્ષણ કરવા જતાં સ્ત્રીઆને મા લકમાં અતાવેલા નિયમા પાળવાની જરૂર પડે છે.
'
लज्जा दया दमो धैर्य, पुरुषालापवर्जनम् । एकाकित्वपरित्यागो, नारीणां शीलरक्षणे " ॥
એટલે—લજજા, દયા, ઇંદ્રિયક્રમન, ધૈર્ય, પુરૂષની સાથે વાર્તા લાપના ત્યાગ અને એકાંતના પરિહાર—આ નિયમા સ્ત્રીઓને શીલરક્ષણને માટે આવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org