________________
(૧૮૩) दानमेव गुणः श्लाध्यः, વિમળfમઃ” |
ગીતિ– પશુ પાષણને વૃક્ષ, જુઓ જગતમાં દાને વખાણાયે;
એ સગુણની તોલે,
બીજા કેટિગુણ પણ નવ થાયે, પ્રભાતના સમયે તે વિપ્ર રવીના આલાપમાં એ લેફ બોલતે જતા હતા. રાજા તે વખતે પૂર્વના વિચારમાં હતા. એવામાં એ લેક કાને અથડાતાં તે તરત સાવધાન થઈ ગયે. પિલા બ્રામ્હણને પણ ઉદેશ પણ કેવળ રાજાને સંભળાવવાને હત તેથી વારંવાર એક એક ચરણ લલકારીને તે ભરવી રેલાન કમળ સ્વરથી ગાવા લાગ્યા. તેણે રાજ મહેલ આગળ પાંચ સાતવાર ગમનાગમન કર્યું, રાજાએ એ લેક બરાબર સાંભળી લીધો એટલું જ નહિ પણ તેણે પિતાના અંતરમાં પણ તે ઉતારી દીધો. આ લેકથી રાજાની પૂર્વના વિચારને પોષણ મળ્યું એટલે તેજ દિવસે તેણે એક જાહેર સભા અને તેમાં રાજ્યના તમામ અમલદારે ઉપરાંત પ્રજાના આગેવાનેને આવવાન આમંત્રણ કર્યું. તે વખતે અનાજના વેપારીઓને તે ખાસ આ મંત્રણ કરવામાં આવ્યું હતું. સભા ભરવાનો હેતુ માત્ર લોકોના જાણવામાં એટલેજ આવ્યા હતા કે–પ્રજા વર્ગની કેટલીક હલચાલ કરવાની છે. વખત થતાં સંખ્યાબંધ લોકો હાજર થયા અને રાજા પણ અવને ઉંચા આસન પર બે . અમલદાર વર્ગ તથા પ્રજાજને બધા રાજાના વિચાર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યા હતા. લેકેની ઉત્સુકતામાં રાજાએ જણાવ્યું કે
- “ આજે દુષ્કાળથી મારી પ્રજાને મોટે ભાગ પીડાય છે. તેમને સંકટમાંથી બચાવી લેવા એ મારી રાજા તરીકેની ફરજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org