________________
(૧૮) પ્રજાને કરના બેજાથી ગમે તેમ દબાવીને પિતાના ભંડારની વૃદ્ધિ કરવી અને વખત આવે ત્યારે પણ તે તીજોરીના તાળ બંધ જ રાખવાં એવા સ્વ.થી રાજા પ્રત્યે પ્રજાને પ્રેમ ભાવ વધતે. નથી અને પ્રજાના આશીર્વાદ ન મેળવનાર નરપતિ છેવટે પાયમાલ થાય છે. છે. રાજનીતિમાં કહી બતાવેલ છે કે
પનાનાં પાન , स्वर्गकोशस्य व धननम् । વિડ ધર્મનારાય,
पापा यायशसे स्थितम् " ।। એટલે–પ્રજાને પ્રીતિપૂર્વક પાળવાથી રાજાના સ્વર્ગ કેશ ( ભંડાર ) માં વધારે થાય છે. પરંતુ તેને સતાવવાથી ધર્મને નાશ, પાપ અને અપજશ ઉપસ્થિત થાય છે.
પ્રજાની આબાદીમાંજ રાજાની આબાદી સમાયેલી છે. જ્યાં કંગાલ પ્રજા હોય, ત્યાં રાજાને પણ શું મળી શકે. વૃક્ષનું પિષણ કરવાથી જેમ મીઠાં ફળ મેળવી શકાય છે. તેમ પ્રજાના પિષણથી રાજા પિતાની આબાદીની ચાહના સફળ કરી શકે છે. કહ્યું છે કે
“પાર્થ વૃત્તાન, पालयेद्यत्नमास्थितः दानमाना दितोयेन,
એટલે–ફળ ધનની ઈચ્છા રાખનાર રાજાએ તેને બહુજ યત્ન પૂર્વક સંભાળવા જોઈએ. માળી જેમ છોડવાને જળસિંચન કરી તેનાથી ફળ મેળવે છે. તેમ રાજાએ દાન, માનાદિકથી લોકોને સંતોષીને ઉદયની આશા રાખવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org