________________
( ૧૭ ) અરે ! પ્રેમદા પુરૂષને ગમે તેવા ઉંડા ખાડામાં ઉતારતી હોય, છતાં તે રાજી રાજી થઈ રહે છે. કહ્યું છે કે
નર વિશ્વમીમિક खाद्यमानोऽपि हृष्यति । असिर्भवति तेजस्वी
પૃદts શાળા” | એટલે—વિલાસયુક્ત વનિતાઓ પુરૂષને હળવે હળવે કેતરી ખાય છે, છતાં તે હર્ષિત થઈને મનમાં મલકાય છે. કારણ કે શરાણથી ઘસાયા છતાં તરવાર તેજદાર થાય છે.
અહે! એક કવિએ તો વળી તે કરતાં પણ વધારે સ્ત્રીઓનું ગૌરવ ગાયું છે–
"उन्नयमाणा अखलिअ पराकमा सुपंडिआवि गुणकलिआ। महिलाहिं अंगुलीस अ
नच्चाविज्जति तेविनरा ॥ અહો! જે જગતમાં માન મરતબ પામીને મોટા થયા હોય જેમનું પરાક્રમ કયાં પણ ખલના ન પામ્યું હોય, જેઓ પૃથ્વી પર પંડિત તરીકે પંકાયા હોય અને ગુણવતેમાં જેમની ગણના થતી હોય, તેવા પુરૂષને પણ પ્રેમદાઓ પોતાની આંગળીઓ પર નચાવે છે.
બસ, એ ગમે તે હોય, પણ તેને એકવાર મારા બાહુ બંધનમાં લઈ, ગાર રસને સ્વાદ ચખાડીને તેને મારા મુખકમળને મધુકર બનાવીશ. મદોન્મત્ત મેહિની ! એમ કરવાથીજ તારે બેડે પાર થશે. તારા પાસા પોબાર પડશે, બસ, આજે એજ શિકાર કરીને મારા મનોરથની માળા પૂર્ણ કરૂં”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org