________________
(૧૯૪) મંત્રી વેપારના વિચાર કરતો બેઠે હતા. એવામાં અચાનક નાજનીન નુપૂરનો અવાજ સાંભળીયે તરતજ તે ઉભે થે. તેવામાં તે મેહિની તેના મકાનમાં દાખલ થઈ ગઈ. તેની ચાલ અને ચટક મટકથી મંત્રીએ તેને વેશ્યા સમજી લીધી. પિતાની દાસીને બારણે ઉભી રાખી અંદર દાખલ થતાં મ ત્રીને મસ્તક નમાવીને તે એક તરફ ઉભી રહી. મંત્રીએ તરતજ પ્રશ્ન ક્ય-‘તમે કોણ છે, અને અહીં શા પ્રજને આવ્યા છે? કુલીન કાંતા પર પુરૂષની સાથે કદાપિ એકાંતને પ્રસંગ ન લે. એ મર્યાદાને અનાદર કરતાં તમે તમારા કુળને કહી દીધું છે.
હિની–શિરદાર પ્રેમની તરસી આ તરૂણી આપની પાસે પ્રેમની ભિક્ષા માગવા આવી છે.
મંત્રી—“અરે! પૂર્વના પરિશ્ય વિના એકાએક પ્રેમની માગણી કરનાર તું કઈ કપટી કામિની લાગે છે.
મોહિની—નામદાર! આપ ગુસ્સે ન થાઓ હું જેકે વ્યવ હારની દૃષ્ટિએ વેશ્યાવૃત્તિમાં જીવન ગાળું છું. છતાં ગમે તેવા હલકા પુરૂષની સાથે કામચેષ્ટા કરીને મેં મારી જીંદગી બગાડીનથી.
મંત્રી અરે પણ વેશ્યા પ્રેમની તરસી થાય, તે ન મૂતો ભવિષ્યત્તિ” તમે માત્ર મારા શેઠને સપડાવ્યું છે, એટલું જ બસ છે.”
એમ કહીને મંત્રી ક્ષણભર મૌન રહ્યો. આ વખતે વેશ્યાએ વિકારજનક કેટલાક ચાળા ચાલુ કર્યો. તે હાથ ઉંચા કરી પિતાની કાળી નાગણ જેવી વેણુ બાંધતાં સ્તન બતાવવા લાગી, અંગ મરડવા લાગી, વારંવાર પોતાની અણીયારી આંખે કટાક્ષ પાત કરવા લાગી, કંચુકીની કસ બાંધતાં તે પોતાના નિંતંબ અને જઘનનો ભાગ બતાવવા લાગી. આવી તેની અસભ્ય ચેષ્ટા જતાં મંત્રીથી બેલ્યા વિના રહેવાયું નહિ. તરતજ તે તિરસ્કાર બતાવતાં બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org