________________
મારા ઉપગને માટે ચઠ્ઠી લખી મોકલું. તે પ્રમાણે મારા અંગત ખાતે ઉધારીને નાણાં મોકલી આપવા. સિવાય હું શું કરું છું અને તે ધન શેમાં વાપરું છું, તે બાબતમાં કેઈએ માથું ન મારવું.
શેઠની આ શિખામણ મંત્રીએ સ્વીકારી લીધી. શેઠ એક વિલાસવતી વેશ્યાના મેહમાં ફસાયે છે, એમ પ્રથમથી મંત્રીને બાતમી મળી હતી, પણ અચાનક શેઠને શિખામણ આપવાને સજજ થવું, તે તેને ઠીક ન લાગ્યું. આજે શેઠે પોતેજ પ્રસંગ લાવી આપે, એટલે મંત્રીથી કહ્યા વિના રહેવાયું નહિ.
મંત્રી-શેઠ! આપની લક્ષ્મીને ઉપયોગ કરવાને આપ મુખત્યાર છે. છતાં તેને સદુપયોગ થાય છે કે કેમ? તેને ખ્યાલ રાખવાને વાણોતરને પણ હક્ક છે ખરો
શેઠ–દાન અને ભેગ–એ માર્ગ લક્ષ્મીને માટે સાર્થક છે, અને તે બંનેને મેં સ્વીકાર કર્યો છે.
મંત્રી–દાનને માટે તે આપને મારાથી કંઈ પણ કહી શકાય તેમ નથી. પણ ભાગમાં પિતાની કુલીનતાને કલંક ન લાગે, ધર્મને બાધ ન આવે, તેમ વર્તવાની જરૂર છે.” એમ કહીને મંત્રીએ પિતાનું બોલવું ચાલું રાખતાં જણાવ્યું કે
“વનું ધનસંપતિઃ पभुत्वमविवेकितां ।
एकैकमप्यनाय,
fમુત્ર તુટયમ' | એટલે–ચૌવન, ધનસંપત્તિ, મોટાઈ અને અવિવેક–એ એક એક પણ અનર્થ ઉપજાવે છે, તે જ્યાં એ ચારે હોય ત્યાં અનર્થ માટે શું કહેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org