________________
(૧૬પ) अपूर्वः कोऽपि कामान्धो,
दिवा नक्तं न पश्यति" એટલે દિવસે ઘુવડ જોઈ શકતા નથી અને તે કાગડો જોઈ શકતો નથી. પણ અહો ! કામધે તે કેઈ અપૂર્વજ લાગે છે કે દિવસ કે રાત્રી જોઈ શકતો જ નથી..
રમણના રૂપ રંગમાં રકત થયેલ પુરૂષ તે વખતે પોતાનો પુરૂષાર્થ ખોઈ બેસે છે. મતિની ગતિ તેની અટકી પડે છે અને બુદ્ધિ બહેર મારી જાય છે. સારાસારના વિચારથી તે વિમુખ થાય છે. કહ્યું છેકે—
“નાપરઃ ગુનયાધિयाधिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी,
नान्यः कामुकतोऽन्धल: " એટલે--અન્યાય સમાન બીજે આધિ નથી, ક્ષયરોગ સમાન બીજે વ્યાધિ નથી, સેવક કરતાં બીજો કઈ દુ:ખી નથી અને કામ કરતાં અન્ય કઈ આંધળે નથી.
અહો જ્યાં સુધી શરીરમાં કમાનિ જાગ્રત થતો નથી. ત્યાં સુધી જ પડેતાઈ કુલીનતા વિવેક અને મોટાઈ કાયમ રહેવા પામે છે. પણ મન્મથને માર પડતાં એવા ગુણે ખેદાન મેદાન થઈ જાય છે. તે વખતે ઉચિત કે અનુચિતને વિચાર કર વસમો થઈ પડે છે. કહ્યું છે કે –
જિકુ વાત્રા: સત્તિ ને નાનાत्रिदशपतिरहल्यां तापसी यत्सिषेवे । ___हृदयणकुटीरे दीप्यमाने स्मराग्नाबुचितमनुचितं वावेत्तिकः पंडितोऽपि"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org