________________
" वातोद्रुतो दहति दहनो देहमेकनराणां, मत्तो नागः कुपितभुगो देह मेकं निहन्ति । ज्ञानं शीलं विनय विभवौदर्यविज्ञानदेहान्, सांनन् दहति दयिताऽऽमुष्मिकानैहिकांश्च" ॥ એટલે–પવનથી ઉડેલ અગ્નિ, પુરૂષોના એક દેહમાત્રને બળે છે, મદમસ્ત થયેલ હાથી અથવા છંછેડાયેલ નાગ કે પાયમ ન થતાં એ દેહને હણે છે. પરંતુ કુટિલ કામિની તો જ્ઞાન, શીલ, વિનય, વૈભવ, ઔદાર્ય, વિજ્ઞાન અને દેહ-ઇત્યાદિ સર્વ આ લેક સંબંધી અને પરલોક સંબંધી અર્થોના નાશ કરે છે.
સુજ્ઞ શેઠ! સમજુ જનને માટે ચેડા શબ્દો પણ વધારે હિતકારક નીવડે છે. તમારા પ્રત્યે લાગણીનો આવિભૉવ થતાં તમને બે બોલમાં સમજાવ્યા છે.”
મંત્રીના બોધ વખતે શેઠનું ચિત્ત પેલી ચંચળ ચતુરાના ચળકતા ચાળામાં ચુંટેલું હતું, તેથી તેમને એક શબ્દ પણ તેના અંતરમાં ઉતરી શક્યો નહિ. એ મહિનીના મેહબાણથી તેનું હદય ઘવાઈ ગયું હતું. તેને અનંગને અંધાપે લાગે હિતે. છતી આંખે તે આંધળે બન્યું અને તે કાને બહેરે બન્યો હતો, એ તરૂણની તાલાવેલીના તાનમાં તે ગુલતાન બન્યા હતા. પિતાની કુલીનતાનું તેને ભાન ન હતું. અહો ! આ કામને અંધાપો તે કેવા પ્રકારનો? જાત્ય અને મદેન્મત્ત જેમ જોઈ શકતા નથી તથા અર્થી" જેમ દોષને દેખી ન શકે, તેમ કામાંધ પુરૂષ પણ છતી આંખે અંધ બની જાયે છે.
*
*
*
दिवा पश्यति नो घूकः काको नक्तं न पश्यति ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org