________________
(૧૫૪) દીવાને કંઈક પ્રકાશ દેખાતા હતા અને માણસેની કંઈક વાતચીત સંભળાતી હતી. વિજ્યા તે ઝુંપડા તરફ વળી અને તરત તેના દ્વાર આગળ આવીને ઉભી રહી. એ અજાણી અગનાને અયાનક પિતાના દ્વાર પાસે ઉભેલી જોઈને ઝુંપડાના માણસે આશ્ચર્ય પામ્યા. ત્યાં એક કુંભાર રહેતું હતું. તેના ઘરમાં તેની સ્ત્રી અને છ વરસની છોકરી હતી. કુંભાર પુખ્ત વયનો હતો તેણે પ્રધાન પત્નીની પાસે આવીને પ્રશ્ન કર્યો કે–બહેન તું કેણ છે?” વિજયાએ જવાબ આપે–“ભાઈ ! હું વ્હાલાથી વિખુટી પડેલી વિયેગી વનિતા છું. અહીં અજાણ્યા પ્રદેશમાં મારે કઈ આધાર નથી મારા પતિ મળતાં સુધી જે મને અહીં આશ્રય મળે, તે મેટો ઉપકાર થાય.
એ પ્રમાણે સાંભળતાં કુંભારને દયા આવી ગઈ. તરતજ તેણે માનથી પિતાના ઘરમાં બોલાવીને તેને કહ્યું–બહેન! જે આ નું પડામાં રહેવું તને પાલવે, તો હું તને બીજી પુત્રી સમજીને રાખીશ. પણ તું કહેતે ખરી કે તારા પતિથી કેમ વિયોગ પામી? “કુંભારના આ પ્રશ્નથી ચતુર વિજ્યાએ વિચાર કર્યો કે–સ્વામીના શિરીષ મૂકે તે ચેવ્ય નથી. માટે બીજી કોઈ યુક્તિથી કુંભારને જવાબ આપ’ એમ ધારીને તે બોલી કે–ભાઈ એક ! સંઘ સાથે હું અને મારે પતિ યાત્રા કરવા નીકળ્યા. મા ગે એક વિકટ અટવામાં આવતાં કેટલાક ચરોએ અમને ઘેરી લીધા. તેમણે સંઘમાં લુંટ ચલાવી, અને હથીયાર ચલાવીને કેટલાકને ઘાયલ કર્યા. આ વખતે એક બીજાની સંભાળ લેવાને વખત ન હતે. સંઘના લેકે બધા જીવ લઈને નાઠા. હું પણ ત્યાંથી છટકી જવાનો વિચાર કરતી હતી. એવામાં બે ચોરેએ આવીને મને પકડી લીધી. પછી મારા અંગપરના કીંમતી દાગીના બધા ઉતારીને મને કઈ વેશ્યાને ત્યાં વેચવાને તે વિચાર કરતા હતા. આ તેમને અભિપ્રાય મારા જાણવામાં આવી ગયે. એટલે મને વિચાર થયે કે-“આ લેકે લેભના વશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org