________________
(૧૫૧)
અહેા! મનુષ્ય પોતાની બહુજ ચાલાકીથી, સાવચેતીથી સારૂં કરવા જાય, છતાં કની કુટિલ ગતિથી તે નઠારૂં થઈ જાય છે અને ખુરૂં કરવા જતાં સારૂ થઇ જાય છે. કહ્યું છે કે---
tr यत्र मृत्युर्यता दुःखं,
यत्र श्रीर्यत्र बन्धनम् ।
तत्र तत्र स्वयं याति પ્રેયમાળઃ સ્વમંમિ: ’ ॥
એટલે—જ્યાં મરણ થવાનું છે, જ્યાં દુ:ખ અને આંધન થવાનું હાય અથવા જ્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થવાની હાય, ત્યાં ત્યાં સ્વથી પ્રેરિત પ્રાણી પેાતાની મેળે ચાલ્યા જાય છે.
પ્રાણીમાત્ર દેવના રમકડાં છે. તે પોતાની ઇચ્છાનુસાર બધાને નચાવે છે. સૌની ઉપર એનું દબાણ તા રહેલુ જ છે. હું મુઢ પ્રાણી ! માજે તું મ્હેલ, બગીચા અને વાસમાં આરામ કરે છે, પણ કાલે તારી શી દશા થશે, તેને તેા વિચાર કર, તું ગમે તેવા ડહાપણ ભર્યા વિચારોથી પગલું ભરતા હોઇશ. પણ દૈવની અકળ કળા આગળ તું શું માત્ર ? કહ્યું છે કે
44
कस्य स्यान्न स्खलित ?
પૂળો: સર્વે મનેરથાઃ ય ? । कस्येह सुखं नित्यं ? दैवेन न खंडितः कांबा ?
એટલે—સ્ખલના કાણુ નથી પામ્યું? બધા મનાથ કેાના પૂર્ણ થયા છે? નિત્ય સુખ અહીં કાણુ પામી શક્યું છે અને દેવે કાને ખંડિત કરેલ નથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org