________________
(૧૪૪) એટલે–દયા એ સુકૃતનું વિલાસ-સ્થાન છે, કૂતરૂપ રજને દૂર કરવામાં તે મહા વાયુ સમાન છે. સંસાર રૂપ સાગરને પર પામવાને તે જ મુ નોકર સદશ છે, સંકટરૂપ અગ્નિને શમાવવામાં તે મધ તુલ્ય છે, પીને બે લાવનાર તે એક દૂતી સમાન છે. સ્વર્ગની તે નિસરણી છે, મુકિતની તે પ્રિય સખી અને કુગતિને અટકાવનાર તે અર્ગલા તુલ્ય છે, માટે બીજા કલેશો સહન કરવા કરતાં એક જીવદયાજ પાળવી કે જેથી સમસ્ત સિદ્ધ પ્રાપ્ત થાય.
હે રાક્ષસી! તું સમજુ છે, માટે તેને વિશેષ શું સમજાવું ? જે, સાંભળ
"इकस्स कर निअजीविअस्स, દુગા વીડીયો .. दुक्खे ठवंति जे केइ
તા ક્રિ સાથે ?” છે.
એટલે—જે અધમાત્માએ એક પિતાના જીવની ખાતર ઘણા ને સતાવે છે, તેમનું જીવિત શું શાશ્વત છે? નહિ તેઓ પણ એક દિવસે કાળના મુખમાં કેળીયો થઈ જવાના છે. - અહે! ખરી રીતે પરને હાનિ પહોંચાડવા જતાં તેઓ પતેજ પિતાને હાનિ પહોંચાડે છે. પરના પ્રાણઘાતથી લાગેલ પાતક તેમને દુર્ગતિમાં ખેંચી જાય છે. કહ્યું છે કે
अयाणं जो करेइ सप्पाणं, ગMા વિગદા,
રાહ જાઈ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org