________________
(૧૪૮)
ક્ષણે ક્ષણે તે પેાતાના પતિની એકી ટસે રાહ જોતી ઉભી હતી. અહા ! તે બિચારીની માશા એ મત્યારે નિરાશનું રૂપ પકડી લીધું હતું. સુ` મસ્ત થવાની અણી પર આવ્યા. ક્ષણિકતાનુ સૂચન કરતી સંધ્યાની રેખાએ પશ્ચિમ દિશા તરફ દેખાવા લાગી. આ બધું જોતાં વિજયસુ ંદરીના મનની અકળાણુ વધવા લાગી. તે વિચક્ષણ અને ધૈર્ય વાળી હતી, છતાં અત્યારે તે પેાતાની ધીરજ ખાઇ બેઠી. તરતજ તે પતિને ઉપાલંભ આપવા લાગી~~
હે નાથ ! શું મારું હૃદય તપાસવાને તમે કયાં છુપાઇ ગયા છે ? પણ વ્હાલા! હું... સ્ત્રી જાતની ધીરજ કેટલી ? અમે તે! માત્ર પતિની પાસે રહીનેજ માટી માટી વાતા કરીએ. પ્રાણેશ વિના અમારૂં ખળ કંઇજ ન ચાલે. વ્હાલા ! આમ મને સતાવીને શું સાર કહાડશે ? તમે તા ન્યાય નિપુણ અને ધમી છે, તે તમને આમ કરવું ઘટે નહિ. અહીં અજાણ્યા પ્રદેશમાં હું કેના શરણે જાઉં ? ” એમ વિલાપ કરતાં તે વચ વચમાં રાવા લાગી. ક્ષણે ક્ષણે તેના નેત્ર કમળમાંથી આંસુના બિંદુઓ સરી પડતાં હતા. પુન; તે દૈવને ઉપાલંભ આપવા લાગી... હે દુષ્ટ દેવ ! સતીઓને સતાવતાં તુ છેકજ કેમ નિર્દય અને છે ? પૂર્વ ક્રમયતી, સીતા, કળાવતી, મ્જના, દ્રોપદી, તારામતી વિગેરે સતીએને કષ્ટ માપવામાં તે ખાકી નથી રાખી. હું કુટિલ કમ ! કંઇક દયા લાવ, અને મારા પતિના માર્ગ બતાવ.” માટલુ કલ્પાંત કર્યા પછી તેનું હૃદય ચમકયું. એકદમ તેના વિચારની શ્રેણિ ફરી ગઇ. અત્યાર સુધી તે ખિન્ન વદને દુ:ખના વિલાપ કરી રહી હતી. હવે એ ખેદથી નિવૃત્ત થઈ તેનું હૃદય કંઈક શાંત થયું. પેાતાના પૂર્વ કર્મને ઉદ્દેશીને તે ચિતવવા લાગી-
અહા ! અત્યારે મારાં ભાગ્યેજ મંદ લાગે છે. પૂર્વ કરેલ કેાઇ અશુભના મને ઉદય થયા છે. કોના નચાવ્યા સૌ નાચે છે. એ કર્મોથી પૂર્વે સૌ હાર્યા છે. ગમે તેવા સારા સંયાગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org