________________
(૧૪૩) यदि क्षमापीठं स्यादुपरि सकलस्थापि जगत; प्रसुते सत्त्वानां तदपि न वधः कापि सुकृतम्" ।
એટલે—કદાચ પાણી પર પત્થર તરે, પશ્ચિમ દિશામાં સૂર્ય ઉદય પામે, અગ્નિ કદાચ શીતળ ભાવને ભજે તેમજ પૃથ્વીપીઠ કદાચ સમસ્ત જગતની ઉપર થઈ જાય, તો પણ જીવ વધ કરતાં કદી સારૂં નજ થાય.
જગતમાં જે પ્રાણ જેવું કરે છે, તેવું તે પામે છે. સુંતનું ફળ સારું મળે છે અને દુષ્કૃતનું ફળ દુ:ખ મળે છે. કહ્યું
" सर्वाणि भूतानि मुखे रतानि, सर्वाणि दुःखस्य समुद्विजन्ति । तस्मात्सुखार्थी सुखमेव दत्ते,
सुखप्रदाता लभते सुखानि" ।
એટલે—સુખ સો કેઈને ગમે છે અને દુઃખ કોઈને પણ ગમતું નથી. માટે સુખના અભિલાષીએ બીજાને સુખ આપવું, કારણ કે સુખ આપનારજ સુખ મેળવી શકે છે.
“ માટે હે રાક્ષસી ! દયા એજ મોટામાં મોટું સુખ મેળવવાનું સાધન છે. દયા સૌ કેઈ પાળી શકે છે અને તેના પરિ
મે પ્રાપ્ત થનાર સંપત્તિને તે જરૂર મેળવી શકે છે. જુઓ, દયાનું કેટલું બધું માહાભ્ય બતાવેલું છે?
"क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजःसंहारवात्या भवा दन्वन्नौर्व्यसनाग्निमेघपटली संकेतदूती श्रियाम् । निःश्रेणित्रिदिवौकसः प्रियसखी मुक्त कुगत्यर्गला, सत्वेषु क्रियतां कुपैव भवतु क्लेशौरशेषैः परैः"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org