________________
(૧૩૩) એ પ્રમાણે મંત્રીએ રાજાને સમજાવ્યા છતાં તેને વેશ્યાના ચહેરા અને ચાળાની ચટક લાગેલ હોવાથી તેને મેહ મૂકી શકાય નહિ. પિતે કુમાર્ગે હોવાથી મંત્રીની સામે વધારે બેલી ન શકો. મંત્રીએ જે કહ્યું તે બધું મુગે હાડે સાંભળીને સહન કરી લીધું. તે વખતે પ્રધાનને લાગ્યું કે હવે રાજા વખતસર પિતાનું વ્યસન તજી દેશે.” પણ રાજાને તે તજવાની ઇચ્છા તદૃન ન હતી.
- પ્રધાને રાજાને આપેલ પ્રતિબંધના સમાચાર પ્રચંડસિંહ અને દુષ્ટસિંહના સાંભળવામાં આવ્યા. તેમણે બે ચાર દિવસ બારીકાઈથી રાજાના વર્તન તરફ જોયું, તે તેમાં કંઈ પણ ફેરફાર જણાયે નહિ. આથી તેઓ સમજી ગયા કે રાજાને પ્રધાન કંઈ પણ અસર કરી શક્યા નથી. એટલે તે બંને મનમાં ખુશ ખુશ થઈ ગયા, અને રાજા એકાંતે મળે તે તેને બેટી રીતે ઉશ્કેરીને પ્રધાનને ઘાટ ઘડવાના વિચાર કરવા લાગ્યા.
ત. કે એક દિવસે રાજ વસંતસેનાના વિલાસથી આનંદ મગ્ન થઈને બેઠો હતો. તે વખતે પ્રચંડસિંહ અને સિંહ હાજર થયા. એટલે રાજાએ તેિજ સંતુષ્ટ થઈ તેમને માનથી
લાવ્યા– મારા વફાદાર સેવકે ! આ વસંતસેનાને સમાગમ કરાવતાં તમે મારા આનંદમાં ઉમેરો કર્યો છે.”
પ્રચંડસિંહ–“નામદાર! અમે તે ઘણું કરીએ છીએ આપ કદરદાન હોવાથી કેઈ વાર અમારા કામને ખ્યાલ લાવે છો, નહિ તે અમારા બધા પ્રયત્નો પાણીમાં જાય છે.”
રાજા–“અરે! હું બેઠો છું, પછી તમારે કેની પરવા છે? તમે મારા માટે જે કંઇ કરશે, તે મારા ખ્યાલ બહાર નહિજ
- જય”
છે
?
આ પ્રચંડસિહ-પણ નામદાર! આપને કેઈ અંદરખાને
અટકાવતું હોય, ત્યાં અમારે શે ઉપાય ? આપને સલાહ આપનારા તે સેંકડો છે.”,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org