________________
(૧૩૪) રાજા–“અરે! પણ આથી તમે કહેવા શું માગે છે? જે કહેવું હોય, તે ખુલે ખુલ્લું કહી દે ને?”
પ્રચંડસિંહ—મહારાજા! અમે આપના માટે કંઈ સુખ સાધનાની યોજના કરવા જઈએ, ત્યાં પ્રધાનજીના પનોતાં પગલાં અમને નડતર કરે છે. એટલું જ નહિ પણ આપ નામદારને પણ તે ઘણીવાર અડચણ કરનાર થઈ પડે છે એ કરતાં વધારે અમારાથી શું કહી શકાય ?
રાજા– હા, તમારી વાત હસીને કહાડી નાખવા જેવી નથી. હમણુંજ એક એવે પ્રસંગ બનવા પામ્યો હતે. પણ એ સાલ કહાડવાનો એક રસ્તો નથી.”
પ્રચંડસિંહ– નરનાથ ! “એકે રર નથી એમ ન કહે, પણ તે રસ્તો લે નથી” એમ કહે તે ચાલી શકે. માર્ગ તે ગમે તેમ મળી જ શકે.”
રાજા–“શું એવી કઈ યુકિત તમે બતાવી શકો છો? જે યુકિત દેખીતી રીતે લોકોને કંટકરૂપ ન થાય તે હું તેમ કરવાને તૈયાર છું. * પ્રચંડસિંહ-આપની ઈચ્છા હોય તો તે યુકિત અત્યારે જ આપની પાસે રજુ કરીએ.”
- રાજાએ તે સાંભળવા પિતાની ખુશી બતાવી, એટલે પ્રચંડસિંહ બે –
નેકનામદાર! એક વાર ફરી મંત્રી સાથે એક એવે પ્રસંગ કહાડીને વાદ વિવાદ કરે તેમાં તે પિતાને પૂરા આપે, તો તમારે કહેવું કે–એ તે કાકતાલીય ન્યાયની જેમ તમને અચાનક ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું. તેથી કાંઈ પુણ્યને પૂરા સાક્ષાત સિદ્ધ થઈ શકતું નથી. માટે હવે જો તમે તમારી સ્ત્રી સહિત વિદેશમાં નીકળી જાઓ અને સંપત્તિ સાક્ષાત લાવી બતાવે, તે મારે તમારો મત અંગીકાર કરી લે. એમ કહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org