________________
(૮૦)
માજી! પણ અત્યારે તે...............વાકય બેલતાં બાલતાં તે રેઈ પડી તેની આંખમાંથી બે બેર જેવડાં પાંચ દશ આંસુ સરી પડયાં. આ દેખાવ જોઈ અભયા ડેસીને પણ જસ લાગી આવ્યું. તરતજ તે ધીરજ આપતાં બેલી–વિજયા અત્યારે શું તારૂં બધું લુંટાઈ ગયું? અને કદાચ તેમ થયું હાય, તે પણ તું હવે ધીરજ ધરીને મારી પાસે રહે. તને લેશ પણ હું ચિંતા કરવા દઈશ નહિ.” 1 સુંદરીને આથી તે અત્યંત સંતોષ થયે તેણને એટલેજ આશરે જેતે હતે. પિતાના ઘર સંબંધી કંઈપણ વાત લંબાવી કહેવાની તેને આદત ન હતી. વળી ચંદનદાસ શેઠને પક્ષ લઈને પોતાના ઘરને માટે તે દાદ મેળવી શકે તેમ હતું, છતાં કોઈના છિદ્ર પિતાના મુખે પ્રકાશમાં આવે–એમ પણ તે ચાહતી ન હતી. બીજાના છિદ્ર પ્રકાશીને પિતાના સુખની સગવડ કરવી, તેના કરતાં વિકટ સંકટને સહન કરવાનું તે વધારે પસંદ કશ્તી હતી. વળી ચંદનદાસ શેઠના ઘરે તે રહેવા ધારે, તે બહુજ માનપાનથી રહી શકાય તેમ હતું. છતાં પોતાની કયાં દીનતાહીનતા બતાવીને સુખ સાધનની કામના કરવા કરતાં ગરીબાઈમાં તે સુખ સમજતી હતી.
અભયા ડોસીને વિજયાના આચાર વિચાર બહુજ ગમ્યા. વિજયા અત્યાર સુધી સુખ સાધનોમાં ઉછરેલ હતી, છતાં અત્યારે તે સાદા અને લુખા ખોરાકથી સંતોષ માનતી હતી. તેણે કીંમતી વસ્ત્રાલંકારે પહેરવામાં જ પોતાની જીંદગી વ્યતીત કરી હતી, છતાં અત્યારે ગરીબાઈન સૂચવનાર સાદા વસો પહેરતાં તેણીના મનને દુઃખ થતું ન હતું. અનેક દાસ દાસીઓનું પિષણ કરવામાં જે પોતાનું મહત્વ સમજતી હતી તે આજે રેંટીયો ફેરવી બીજાને આધારે પોતાનું ગુજરાન ચલાવવામાં સંતોષ માનવા લાગી. સંપત્તિમાંથી અચાનક વિપત્તિમાં આવતાં પણ તેણે પિતાના અંતરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org