________________
વેપારી બનાવી દીધા. પિતાના જેન બંધુઓ કે જેઓ આ વિના ઉદ્યમના અભાવે નિરાશ થઈ બેઠા હતા. તેમને મન માનતું ધન આપીને ધંધે લગાડવા. આ આપેલું ધન પાછું લેવાને માટે તેણે કઈ જાતનું દબાણ કર્યું ન હતું. આ
એક વાર નગર શેઠે મંત્રીને સૂચના કરી કે– ઘણું ખાનદાન કુટુંબે ગરીબાઈમાં આવી પડેલા છતાં પિતાની ખાનદાનીની ટેક જાળવવાને તેઓ કોઇની પાસે પણ કંઈ દીનતા બતાવીને યાચના કરતા નથી. એવા ખાનદાન કુટુંબની શોધ કરીને તેમને સારી જેવી સહાયતા આપવાની જરૂર છે.” શેઠની આ ભલામણથી મંત્રી જાતે તેના પિતાની જ્ઞાતિના અને પરજ્ઞાતિના કુટુંબોની તપાસ કરીને તેમને ગુપ્ત દાન તરીકે સારી જેવી રકમ આપતા હતા. એ રીતે મંત્રીએ ધર્મ કાર્યોમાં એટલું બધું ધન વાપર્યું કે જેની ગણત્રીજ ન થઈ શકે.
પ્રિય પાઠક! આ તે મહામંત્રીની ઉદારતાને ઉલ્લેખ આપણે વાંચ્યું, પણ હજી તેમના સહધર્મચારિણું વિજય સુદરીએ જે વિજય વાવટા ફરકાવ્ય, તેની તરફ હવે આપણે જ દષ્ટિ દેડાવીએ.
* મહા મંત્રીને મુ પિતાના મનમાં ઠસાવીને વિસુંદરીએ તરતજ સરસ્વતીને બેલાવી. સરસ્વતી શરૂઆતથી અત્યાર સુધી તેને વિનય બરાબર સાચવતી આવી હતી. વિજયાના વચનેને તે હાલથી વધાવી લેતી હતી. તેણીની આજ્ઞાને તે કદિ ઉત્થાપતી ન હતી. પછી તે બંનેની પ્રીતિ બહુજ વધવા પામી હતી. સરસ્વતી અત્યારે પણ નવરાશના વખતમાં પિતાના ઘરે રેંટી લઈને બેસતી, અને તેથી તેણીને વખત બહુંજ શાંતિથી પસાર થતા હતા. આથી પોતાના સંબંધમાં આવનાર ઘણી બહેનેના ઘરમાં તેણે રેંટીયા દાખલ કરાવી દીધા હતા. સરસ્વતીની આ સાધારણ હીલચાલ પણ સી વર્ગમાં બહુ પ્રશંસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org