________________
(૯)
તે મહેલની પાસે એક દિવ્ય મડપમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે
• આવી અજબ કારીગરી કયાં જોઇ કે સાંભળી પણ નથી. આ કોઈ દિવ્ય વિમાન ઉપાડીને અહીં મૂકી દીધું છે કે કાઇ મંત્ર કે વિદ્યાના મળે ઇંદ્રજાળ ઉભી કરી છે ? આ તેા કાંઈ સમજવામાં ન આવે તેવા ચમત્કાર છે. જરૂર એ ઇંદ્રજાળ વિદ્યાને સાધી માન્યે લાગે છે. તે વિના મનુષ્યથી આવું કરી બતાવી ન શકાય. હું એક મેટા રાજ્યના માલીક કહેવાઉં, તેના મહેલ પણ મા મહેલની પાસે એક જીણુ ઝુંપડી જેવા લાગે છે. અહીં ગમે તેવા કુશળ કારીગરની પણ કલમ ચાલી ન શકે. ઠીક, એ શું છે, તેને આગળ જતાં બધા ભેદ સમજાઈ જશે.’
એમ રાજા તર્ક વિતર્કની માળા ફેરવતા હતા. એવામાં મત્રીએ આવી ભેાજન ભાટે વીનતી કરી. એટલે સૌ કોઈ ચેાગ્ય સ્થાને ગેાઠવાઇ ગયા. રાજાને માટે ખાસ જુદી બેઠક હતી. રાજાને રૂપાને પાટલા, સેનાના થાળ તથા ચાંદીના વાટકા મૂકવામાં આવ્યા, અને અન્ય સૌને ચાંદીના ચળકતા થાળ મુકવામાં આવ્યા. પછી એ દિવ્ય પકવાના તથા સ્વાદિષ્ટ શાકથી તે એટલા તે અજાયબી પામી ગયા કે તે સ્વાદ જીંદગી સુધી યાદ રહી જાય. આ વખતે મતિસાગર મંત્રી પુરૂષ વર્ગમાં મલિ જોડી ઉભે! હતા અને વિજ્યસુંદરી સ્ત્રીવર્ગને આદરમાન આપવામાં રોકાઈ.
સૌ કોઇ જમી રહ્યા પછી ઉપલે મજલે મુખવાસ આપતાં મંત્રીએ નમ્રતા પૂર્વક અરજ કરી કે—આપ સૌ ભાઇઓએ પધારીને મારૂ આંગણુ પાવન કી', તેને માટે આપને ઉપકાર માનું છું, હવે ભાજનની જેમ યથા શકિત મારી પહેરામણીના સ્વીકાર કરીને મને કૃતાર્થ કરશે.' એમ કહીને મતિસાગર મંત્રીએ સૌના દેખતાં રાજાના કામળ ફંડમાં એક નવ લખે હીરાના હાર નાખી દીધાં.. આથી રાજા આશ્ચર્ય અને સતાષ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org