________________
(૧૨) शंसति द्विनयनी दृढनिद्रां, ।
द्रग्नि मेष मिष धूर्णन पूर्णा" ॥
વીર! તું યાચના કરાયા છતાં કેમ વિલંબ કરે છે ? કારણ કે જીવવામાં એક ક્ષણભરને પણ કોણ જામીન પડે તેમ છે? મટકા (નિમેષ) ના મિષથી ઘેરાવાની તૈયારી કરતા બંને ને દીર્ધ નિકાને સૂચવે છે. - અરે ! જે યાચકોના મનોરથ પૂર્ણ કરતો નથી. તે શ્રીમંત છતાં ભૂમિને ભારે મારે છે. આ સંબંધમાં એક કવિ વર્ણન કરતાં કહે છે કે
"याचमान जनमान सवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरति भारवतीयं, ।
न दुमैर्न गिरिभिर्न समुद्रैः" ॥
એટલે–વાચના કરતા માણસની મનોવૃત્તિને તૃપ્ત કરવા જેનો જન્મ લેખે લાગતો નથી, તેવા કૃષણ પુરૂષથી આ ભૂમિને જેટલે બહુ ભાર લાગે છે, તેટલે ભાર વૃક્ષો, પર્વતે કે સમુદ્રોથી તેને લાગતો નથી.
અહા! લકમી સ્વાધીન છતાં જે કંજુસાઈના કાળા કોલસા ઉપાડીને ફરે છે. તેને કાળા ડાઘ લાગ્યા વિના કેમ રહે? શાસ્ત્રમાં દાનનો મહિમા અપૂર્વ બતાવેલ છે. કહ્યું છે કે
"धर्मस्य मूलं पदवी महिम्नः पदं विवेकस्य फलं विभूते: ।
दनि गुणाना मिद मेक मोकः"॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org