________________
હતા ઉતા
જ તેના વાઇ
થશે. એમ ધારીને તે મહેલના ઉપલા ભાગમાં ઉભે ઉભે કંપવા લાગ્યા. “અરે ! આ અચાનક શું ઉત્પાત ? આ સુભટ–સરદારેની શી દશા ? હવે આમાંથી ઉગારશે કે નહિ, તેની પણ શંકા છે. અહીં કેઈ માણસ તે આવ્યું હોય તેમ લાગતું નથી. કોઈ દેવતાએ આવી અદશ્ય રહીને આ જમાદાને જમીન દસ્ત ક્ય હેય એમ લાગે છે. આ તે બધા બેભાન થઈ પડયા છે. કેટલાક હાથ પગ હલાવ્યા વિના પત્થરના પૂતળાની જેમ ઉભા છે. કેટલાક જળ વિનાના માછલાની જેમ તરફડીયાં ખાય છે. અરે ! આ તે ભારે અનર્થ થશે. આવી ખબર હેત તે પ્રથસથી પગલુંજ ન ભરત. આવા રાજ્ય રક્ષક સુભટ ગુમાવ્યા એજ માત્ર મને લાભ થયો.” . . એમ પશ્ચાત્તાપ કરતાં રાજાને ક્ષણભર મૂર્છા આવી ગઈ. એટલામાં કામઘટને લઈને દંડ અદ્રશ્ય થયે ક્ષણવાર પછી આંખ ઉઘડતાં તેણે જોયું તે પોતાની પાસે કામઘટ ને દીઠે.” આ તે વેપાર કરવા ગયા, તેમાં ઘરની મૂડી ગુમાવી. આ તે “હાથનાં કરેલાં હૈયે વાગ્યાં' જેવું થયું. ઠીક છે, હવે મંત્રીને મળીને આજીજી કરતાં કંઈ બાજી સુધરે તે ભલે, નહિ તો બીજો એકે ઉપાય નથી. એમ ચિંતવીને રાજા એકદમ ઘાડે પગે અને ઉઘાડે માથે મંત્રીના મહેલ તરફે દેડ. રાજાની અચાનક આવી સ્થિતિ જોઈને ઘણુ લેકે આશ્ચર્ય અને ખેદ પામ્યા.
મંત્રી મહાશય ! તે વખતે તમારું કથન માન્યું નહિ, પણ કામઘટ લેતાં ઘણું જ વિપરીત પરિણામ આવ્યું એમ બોલતાં રાજાએ હાંફતાં હાંફતાં બનેલ બધી હકીકત મંત્રીને કહી સંભળાવી. *
- રાજેદ્ર! હવે આપને અનુભવ થયે, કે પાપી વિચાર ધરાવનારની પાસે તેવી પ્રભાવી વસ્તુ ટકી ન શકે. મંત્રીએ પુણ્યને પ્રભાવ બતાવતાં કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org