________________
(૧૦૫)
‘પણ મારા બધા નામીચા સુભટે ત્યાં મૂર્છા પામીને મુડદાલ જેવા થઈ પડયા છે. તેમને તે ઉગારા.' રાજાએ જરા દીનતા દર્શાવીને કહ્યું.
એટલે મગીએ તરતજ પેલા અને ગ્રામર લઈ આવીને જંમીન ઢાસ્ત થયેલા ચાદ્ધાઓને સ્પર્શ કરી ઉપર ફેરવતાં બધાને સાવધાન કર્યા. તે સુભટાને કંઇપણ ઈજા થઈ ન હતી. પણ અચેત અને નિર્મળ થઈને બધા પડયા હતા. સુભટોસાજા થયા. એટલે રાજાને નવું બળ મળ્યું અને તે બદલ તેણે મત્રીના મોટા ઉપકાર માન્યા.
એક દિવસે મંત્રી પાતાના મહેલના એક ખંડમાં આરામ લેતા હતા, એવામાં વિયસુ દરીએ આવીને તેના હાથમાં એક ચીઠ્ઠી આપી, વાંચનારને ખ્યાલ હશે કે તે ચીઠ્ઠી દુષ્ટસિહૈ મકાન જપ્ત કરતાં તેણીને આપી હતી. ચીઠ્ઠી મત્રીના હાથમાં મૂકતાં તે આલી—‹ પ્રાણનાથ ! આપ ધર્મિષ્ઠ અને નીતિપરાયણના માથે આવુ ખાટુ કલક જાહેર થાય, એ તે બહુ અઘટિત કહેવાય. મને ખાત્રી છે કે ગમે તેવા સંકટ સમયે પણ આપ અનીતિના માર્ગ ન ા, છતાં રાજાએ તમારા ખોટા આક્ષેપની કલ્પના કરી છે, તે આ ચીઠ્ઠી વાંચવાથી સમજી શકાશે.’
મંત્રી ચિઠ્ઠીપર નજર ફેરવી ગયા પછી એલ્યા—— પ્રિય ! આ ચીઠ્ઠી તને કેણે માપી ?’
• નાથ ! પ્રચ’સિ’હૂં નામે રાજાના હુજૂરી મારી પાસે આવેલ અને બીજે દિવસે તેણે એક દુષ્ટિસંહુને મારી પાસે પેાતાની દૃષ્ટતા ખેાલવા મેમ્બ્રેલ. તેમ કરતાં તે મને ફાવ્યા નહિ, એટલે મા ચીઠ્ઠી આપીને આપણું અગાઉનું મકાન જપ્ત કર્યું. શું આ ચીઠ્ઠી રાજાએ મેાકલાવી હશે ? ! વિજયસુ દરીએ ખુલાસાથી સમજાવીને પ્રશ્ન કર્યો.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org